________________
ગાથા : ૩૩-૩૪
છટ્ટો કર્મગ્રંથ
૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૭ ઉદયભાંગા છે. તેમાં ૧ વૈ. વાઉકાયના ભાંગે ૯૨, ૮૮, ૮૬ એમ ૩ સત્તાસ્થાનક હોય છે. બાકીના ૬ ઉદયભાંગામાંથી જે ભાંગા તેઉ - વાયુમાં સંભવે છે તેમાં ૭૮ સાથે પાંચ સત્તા અને જે ભાંગા પૃથ્વી અપ્વનસ્પતિમાં જ સંભવે તેવા છે. ત્યાં શરીર પર્યાપ્ત પૂર્ણ થયેલી હોવાથી મનુષ્યદ્ધિક અવશ્ય બંધાય જ છે. માટે ૭૮ વિના ૪ સત્તા હોય છે. - (૧) બાદર - પર્યાપ્ત પ્રત્યેક - અયશ અને (૨) સૂક્ષ્મ - પર્યાપ્ત - પ્રત્યેક - અયશ આ બે ભાંગા તેઉ વાયુમાં સંભવે છે. તેથી તેમાં પાંચ સત્તાસ્થાન અને બાકીના ૪ ભાંગા (૧. બા.૫.પ્ર. યશ, ૨. બા.પ.સા. યશ, ૩. બા.પ.સા. અયશ, ૪. સૂ.પ.સા. અયશ)માં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય છે. તેઉ - વાયુને યશ અને સાધારણનો ઉદય નથી. તેથી આ ચાર ભાંગામાંથી પહેલો ભાંગો પૃથ્વીકાય - અપ્લાય અને પ્રત્યેક
વનસ્પતિ કાયને હોય છે અને બાકીના પાછળના ત્રણે ભાંગા સાધારણ વનસ્પતિકાયને ઘટે છે. ત્યાં શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયેલી છે. માટે ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. વૈ. તિર્યંચ અને વૈ. મનુષ્યના ૮ + ૮ = ૧૬ ભાંગામાં ૯૨ અને ૮૮ એમ બે જ સત્તાસ્થાન હોય છે. ૧ ૪ ૩ = ૩ | ૨૪૫=૧૦ | ૪ ૪ ૪ = ૧૬ | ૧૬ ૪ ૨ = ૩૨ i કુલ ૬૧ સત્તાસ્થાન ૨૫ના ઉદયે થાય છે.
૧૦૦
-
૨૬ના ઉદયે વૈ. વાઉકાયના ૧ ભાંગામાં ૯૨, ૮૮, ૮૬ એમ ૩ સત્તા હોય છે. બાકીના એકેન્દ્રિયના ૧૨ ભાંગામાંથી તેઉ - વાઉમાં ઘટી શકે તેવા ઉચ્છ્વાસ સાથે બાદર પ.પ્ર. અયશ અને સૂક્ષ્મ-૫-પ્ર-અયશ આ બે ભાંગામાં પાંચ સત્તા ઘટે છે. બાકીના ઉચ્છ્વાસવાળા ૪, ઉદ્યોતવાળા ૪ અને આતપવાળા ૨ એમ કુલ ૧૦ ઉદયભાંગામાં ૭૮ વિના ચાર ચાર સત્તા હોય છે. વિક્ટે.ના ૯ અને સા. તિર્યંચના ૨૮૯માં શરી૨૫ર્યાપ્તિ સમાપ્ત થયેલ ન હોવાથી ૭૮ સાથે ૫ અને મનુષ્યના ૨૮૯ ભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. આ રીતે ૨૬ના ઉદયે ૧ ૪ ૩ = ૩૫ ૨ ૪ ૫ = ૧૦ | ૧૦ x ૪ = ૪૦ | ૯ x ૫ = ૪૫ | ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫)
૨૮૯ × ૪ = ૧૧૫૬ા ૨૬ના ઉદયે કુલ
૨૬૯૯ સત્તાસ્થાન થાય છે.
૨૭ના ઉદયે એકેન્દ્રિયના ૬ ભાંગા છે. આ છએ ભાંગામાં ૭૮ વિના ૪ સત્તા હોય છે. કારણ કે તે ભાંગા આતપ-ઉદ્યોતના ઉદયવાળા છે. તેથી પૃથ્વીકાય-અપ્લાય અને વનસ્પતિકાયમાં યથોચિત સંભવે છે. ત્યાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલી હોવાથી ૭૮ની સત્તા હોતી નથી. તેઉકાય-વાયુકાયમાં આ ભાંગા ઘટતા નથી. વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના આઠ આઠ ભાંગાએ ૯૨-૮૮ એમ બે બે સત્તા હોય છે. ૬×૪=૨૪ । ૮x૨=૧૬ । ૮x૨=૧૬ । કુલ ૫૬ સત્તાસ્થાન ૨૭ના ઉદયે થાય છે. ૨૮ના ઉદયે વિક્સે.ના ૬, સા.પં. તિર્યંચના ૫૭૬, સા. મનુષ્યના ૫૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org