________________
છટ્ટો કર્મગ્રંથ
નંબર
૧
૨
૩
૪
૫
૬
૭
८
2
કુલ
ઉદયસ્થાનક
૨૧
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૯
૨૩ના બંધનો સંવેધ -
૨૧ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિક્લેન્દ્રિયના ૯, સા. તિર્યંચના ૯ એમ ૨૩ ઉદયભાંગાઓમાં પાંચ સત્તાસ્થાનક હોય છે. પરંતુ મનુષ્યના ૯ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાનક હોય છે. કારણ કે મનુષ્યોને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોય જ. આ રીતે ૨૩૪૫=૧૧૫+૯૪૪=૩૬=૧૫૧ સત્તાસ્થાન ૨૧ના ઉદયે થાય છે.
ગાથા : ૩૩-૩૪
ઉદયભાંગા
૩૨
૧૧
૨૩
૬૦૦
૨૨
૧૧૮૨
૧૭૬૪
૨૯૦૬
૧૧૬૪
૭૭૦૪
Jain Education International
સત્તાસ્થાનક
૫
૫
પ
૫
૪
૪
*
૪
*
૪૦
કાં કર્યાં
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૯૨, ૮૮, ૮૬, ૮૦
૯૨, ૮૮, ૮૬, ૮૦
૯૨, ૮૮, ૮૬, ૮૦
૯૨, ૮૮, ૮૬, ૮૦
૯૨, ૮૮, ૮૬, ૮૦
૪૦
૯૯
૨૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૧ ઉદયભાંગામાં વૈક્રિય વાઉકાયના ૧ ઉદયભાંગે ૯૨, ૮૮, ૮૬ એમ ૩ સત્તાસ્થાન હોય, કારણ કે વૈક્રિયની વિકુર્વણા કરેલી હોવાથી તેની સત્તા છે જ. વૈક્રિયની ઉલના કરી નથી. તે સિવાયના ૧૦ ઉદયભાંગામાં ૭૮ સાથે પાંચ પાંચ સત્તાસ્થાન ઘટી શકે છે. ૧૦ x ૫ = ૫૦ +૩=૫૩ સત્તાસ્થાનક ૨૪ના ઉદયે થાય છે.
અન્ય આચાર્યો કહે છે કે ઔદારિકશરીરવાળા ઉદયસ્થાનોમાં (૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧માં) સર્વત્ર ૭૮ની સત્તા હોય છે. ટીકામાં ખુલાસો કર્યો છે કે તેઉ - વાયુમાંથી ૭૮ની સત્તાવાળા થઇને પૃથ્વીકાયાદિ શેષ તિર્યંચોમાં ઉત્પન્ન થનારા આ જીવો શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા થવા છતાં મનુષ્યદ્ધિક બાંધે જ એવો નિયમ નથી. તેથી જ્યાં સુધી મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી સર્વત્ર ૭૮ની સત્તા હોય છે. આ મતાન્તર જાણવો.
તથા વૈક્રિયતિર્યંચ અને વૈક્રિય મનુષ્યો મિથ્યાર્દષ્ટિ હોય તો ૨૩નો બંધ કરે એમ સપ્તતિકામાં, ચૂર્ણિમાં, સપ્તતિકાની મલયગિરિજીકૃત ટીકામાં કહ્યું છે. પરંતુ સપ્તતિકાભાષ્યમાં આ જ ૧૭૯ની ગાથામાં કહ્યું છે કે વૈક્રિય તિ. અને વૈક્રિય મ. દેવતુલ્ય હોવાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો બંધ કરતા નથી. તેથી વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા અનુક્રમે ૫૬ અને ૩૨ આ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધે ન લેવા. ઇત્યાદિ બાબત ધ્યાનમાં લેવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org