SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૩૩-૩૪ ૧૦૧ ભાંગામાં ચાર ચાર સત્તા, વૈ. તિર્યંચના ૧૬ અને વૈ. મનુષ્યના ૮માં ૯૨-૮૮ એમ બે સત્તા૬૪=૨૪ | પ૭૬૮૪=૧૩૦૪ | પ૭૬૮૪=૧૩૦૪ | ૧૬x૨=૩૨ | ૮x૨=૧૬ | કુલ સર્વે મળીને ૪૬૮૦ સત્તાસ્થાન ૨૮ના ઉદયે થાય છે. ૨૯ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૨, સા. તિર્યંચના ૧૧૫૨, સા. મનુષ્યના ૫૭૬ ઉદયભાંગામાં ૭૮ વિના ૪, વૈ. તિર્યંચના ૧૬ અને વૈ. મનુષ્યના ૮માં બે સત્તા હોય છે. ૧૨૪૪ = ૪૮ / ૧૧૫૨૪૪ = ૪૬૦૮ / પ૭૬x૪ = ૨૩૦૪ો ૧૬x૨ = ૩૨ અને ૮x૨ = ૧૬ સર્વે મળીને ૨૯ના ઉદયે કુલ ૭૦૦૮ સત્તાસ્થાન હોય છે. ૩૦ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૮, સા. તિર્યંચના ૧૭૨૮ અને સા. મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૭૮ વિના ૪ સત્તા, વૈ. તિર્યચના ૮માં ૨ સત્તા હોય છે. ૧૮ x ૪ = ૭૨ / ૧૭૨૮ x ૪ = ૬૯૧૨ / ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ | ૮ x ૨ = ૧૬ી કુલ ૧૧૬૦૮ સત્તાસ્થાન થાય છે. ૩૧ના ઉદયે વિક્લેન્દ્રિયના ૧૨, સા. તિર્યચના ૧૧૫૨માં ચાર ચાર સત્તા હોય છે. ૧૨x૪=૪૮ / ૧૧૫રx૪=૪૬૦૮ / કુલ ૪૬પ૬ સત્તાસ્થાન થાય છે. આ રીતે નવે ઉદયસ્થાને ઉદયભાંગાથી ગુણિત સત્તાસ્થાનો જો જાણવાં હોય તો અનુક્રમે ૧૫૧, ૨૩, ૬૧, ૨૬૯૯,૫૬, ૪૬૮૦, ૭૦૦૮, ૧૧૬૦૮ અને ૪૬પ થાય છે. સર્વે મળીને ૩૦૯૭૨ સત્તાસ્થાન થાય છે. તે ૨૩ના બંધના ૪ બિંધભાંગામાં એક એક બંધમાંગે આટલાં ઉદયસ્થાન, ઉદયભાંગા અને ઉદયભાંગા વાર આટલાં સત્તાસ્થાન હોઈ શકે છે. તેથી ૨૩ના બંધે નવે ઉદયે થઈને ઉદયભાંગાથી ગુણિત ૩૦૯૭૨ x ૪ (બંધભાંગાથી ગુણતાં) = ૧,૨૩,૮૮૮ એક લાખ ત્રેવીસ હજાર આઠસો અક્યાસી સત્તાસ્થાનકો હોઇ શકે છે. ૨૫ના બંધનો સંવેધ - ૨૫નું બંધસ્થાનક પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨૦ બંધભાંગા), અપર્યાપ્ત વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય (૩ બંધભાંગા), અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય (૧) અને અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય (૧) બંધમાંગો છે. તેના કુલ ૨૦+૩+૧+૧=૨૫ બંધભાંગા થાય છે. સામાન્યથી ૨૧થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનક છે. ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારક મનુષ્યના ૭, કેવલી ભગવંતના ૮ અને નારકીના ૫ એમ ૨૩ ભાંગા છોડીને બાકીના ૭૭૬૮ ઉદયભાંગા હોય છે. ૨૩ના બંધમાં ૭૭૦૪ ઉદયભાંગા હતા. તેમાં દેવોના ૬૪ ભાંગા ઉમેરતાં ૭૭૬૮ ઉદયભાંગા અહીં સંભવે છે અને સત્તાસ્થાનક ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ એમ પૂર્વોક્ત પાંચ જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy