________________
૬૬
પાંચમો કર્મગ્રંથ ગાથા : ૧૬-૧૭ ઉચ્ચગોત્ર, સાતા વેદનીય, રસદશક, પાંચ શરીરનામકર્મ, ત્રણ ઉપાંગનામકર્મ, વજઋષભનારાચ સંઘયણનામકર્મ, સમચતુરસ સંસ્થાન નામકર્મ, પરાઘાતસપ્તક (પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત- અગુરુલઘુતીર્થંકરનામકર્મ અને નિર્માણનામકર્મ) તિર્યંચાયુષ્ય, વર્ણ ચતુષ્ક (વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ) પંચેન્દ્રિયજાતિ, અને શુભવિહાયોગતિ એમ કુલ ૪૨ પુણ્ય- પ્રકૃતિઓ છે. અહીં કેટલીક ચર્ચા જાણવા જેવી છે. જે પ્રશ્નોત્તરી રૂપે હવે પછીની બે ગાથામાં લખીશું. || ૧૫ / હવે પાપપ્રકૃતિઓ સમજાવે છે - बायाल पुन्नपगई, अपढमसंठाणखगइसंघयणा। तिरियदुग असाय, नीओवघाय इग विगल निरयतिगं॥१६॥ थावरदसवन्नचउक्क, घाइ पणयाल सहिय बासीई। पावपयडि त्ति दोसु वि, वन्नाइगहा सुहा असुहा॥१७॥ (द्विचत्वारिंशत्पुण्यप्रकृतयोऽप्रथमसंस्थानखगतिसंहननानि। तिर्यग्द्विकमसातं नीचैरूपघातैकेन्द्रियविकलेन्द्रियनरकत्रिकम् ॥१६॥ स्थावरदशकवर्णचतुष्कं घातिभिः पञ्चचत्वारिंशद्भिः सहिता द्वयशीतयः पापप्रकृतय इति द्वयोरपि वर्णादिग्रहात्शुभा अशुभाः ॥१७॥)
વીયાહ્ન = બેંતાલીસ, પુનપા = પુણ્ય પ્રકૃતિઓ છે, અપમ = પહેલા વિનાની, સંડારાફર્સયTI = પાંચ સંસ્થાનની, વિહાયોગતિની અને પાંચ સંઘયણની પ્રકૃતિઓ, તિરિણા = તિર્યંચનું દિક ઉપાય = અસતાવેદનીય, નીમ = નીચગોત્ર, ૩થાય = ઉપઘાતનામકર્મ, રૂ = એકેન્દ્રિયજાતિ, વિત્ત = વિક્લેન્દ્રિયત્રિક, નિરતિ = નરકનું ત્રિક || ૧૬ ||
થાવર = સ્થાવરની દશ, વનડેદA = વર્ણચતુષ્ક, થાડું = ઘાતકર્મોની પથતિ = પીસ્તાલીસ પ્રકૃતિઓ, સહિક = સહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org