________________
૪૦૪ પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૩ ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામિત્વ કહ્યું. હવે જ... બંધસ્વામિત્વ કહે છે. सुमुणी दुन्नि असन्नी, निरयतिगसुराउसुरविउव्विदुगं । सम्मो जिणं जहन्नं, सुहुमनिगोयाइखणि सेसा ॥ ९३॥ (सुमुनिः द्वे असंज्ञी नरकत्रिकसुरायुस्सुरवैक्रियद्विकम् । सम्यग्दृष्टिर्जिनं जघन्यं, सूक्ष्मनिगोदाद्यक्षणे शेषाः ॥ ९३ ॥
શબ્દાર્થ સુપુofી=અપ્રમત્તમુનિ, હુન્ન=આહારદ્ધિકને, ત્રીઃ અસંજ્ઞી પંચેન્દ્રિયજીવ, નિરતિ કુર=નરકત્રિક અને દેવાયુષ્યને, વિવાં –દેવદ્ધિક વૈક્રિયદ્ધિક, નિri=અને જિનનામ એમ પાંચને, સખો સમ્યગ્દષ્ટિ જીવ, ગહન્ન જઘન્ય પ્રદેશબંધ, સુદુનિયા = સૂક્ષ્મનિગોદીયો જીવ ઉત્પત્તિના પ્રથમસમયમાં વર્તતો, પા=બાકીની પ્રકૃતિઓને (જ.પ્રદેશે બાંધે છે.) ૧૯૩ાા
ગાથાર્થ - આહારકદ્ધિકનો અપ્રમત્તમુનિ, નરકત્રિક અને દેવાયુષ્યનો અસંજ્ઞી પંચેન્દ્રિય, દેવત્રિક વૈક્રિયદ્ધિક અને જિનનામકર્મનો સમ્યગ્દષ્ટિ જીવ, અને બાકીની સર્વે પ્રકૃતિઓનો સૂક્ષ્મનિગોદીયો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તતો જઘન્ય પ્રદેશબંધ કરે છે. હવા
વિવેચન - ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમજાવીને હવે જઘન્યપ્રદેશબંધ સમજાવે છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધના ઉપાયો કરતાં જઘન્ય પ્રદેશબંધના ઉપાયો નફ્ટનાં તરસ વવાશે ગાથા ૮૯ના આ પદના આધારે વિપરીત જાણવા. અલ્પતરપ્રકૃતિબંધકને બદલે બહુતર પ્રકૃતિબંધક લેવા, જેથી ભાગ બહુ થવાથી બંધાતી પ્રકૃતિઓના ભાગમાં અલ્પ દલિક આવે, ઉત્કૃષ્ટ યોગીને બદલે જઘન્યયોગી લેવા. જેથી દકિગ્રહણ જઘન્ય જ થાય, સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તાને બદલે સૂક્ષ્મ નિગોદ ઉત્પત્તિના પ્રથમસમયવર્તી અપર્યાપ્તા જીવ લેવા. જેથી યોગ અતિશય અલ્પ હોય. આ ઉપાયો ધ્યાનમાં રાખીને સ્વામિત્વ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org