________________
ગાથા : ૮૨-૮૩
પાંચમો કર્મગ્રંથ
૩૫૧
(सम्यक्त्वदेशसर्वविरतयोऽनन्तविसंयोजनदर्शनक्षपकौ च। मोहोपशमशान्तक्षपकाः क्षीणसयोगीतरा गुणश्रेणयः ॥ ८२ ।। (गुणश्रेणिर्दलरचनानुसमयमुदयादसंखगुणनया । एतद्गुणाः पुनः क्रमशोऽसङ्ख्येयगुणनिर्जराः जीवाः ॥ ८३॥)
શબ્દાર્થ-સમ=સમ્પર્વ, ર=દેશવિરતિ, ત્રિવિર=સર્વવિરતિ, મા=અનંતાનુબંધિની, વિસંગોય=વિસંયોજના, સંતરdવો =દર્શનમોહનીયની ક્ષપણા, મોસંતવ=મોહનીયની ઉપશમના, ઉપશાન્તમોહ અને ચારિત્રમોહની ક્ષપણા, વાગળિયzક્ષીણમોહ, સયોગી અને અયોગી એમ, મુલેઠી =૧૧ ગુણશ્રેણીઓ છે.
ગુઢી =ગુણશ્રેણી એટલે, નર =દલિકોની રચના, મણિમયંક પ્રત્યેક સમયોમાં, યસિં૫UTUID=ઉદય સમયથી પ્રારંભીને અસંખ્યાત ગુણાકાર, પશુ =આ ગુણોવાળા જીવો, પુછા=વળી, મત= અનુક્રમે, સંપુનિઝરા=અસંખ્યાતગુણી નિર્જરાવાળા, નવા= જીવો છે. ૮૨૮૩
ગાથાર્થ -સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધીની વિસંયોજના દર્શનમોહની ક્ષપણા, ચારિત્રમોહની ઉપશમના, ઉપશાન્તમોહ, ચારિત્રમોહની ક્ષપણા, ક્ષીણમોહ, સયોગી અને અયોગી એમ ૧૧ ગુણશ્રેણી છે.
ઉદયસમયથી અસંખ્યાત ગુણાકારે દલિકોની જે રચના કરાય છે તે ગુણશ્રેણી કહેવાય છે. આ ગુણોવાળા જીવો અનુક્રમે અસંખ્યાતગુણી નિર્જરાવાળા છે. પ૮૨/૮૩
વિવેચન - સત્તામાં રહેલાં કર્મોને ઉદય દ્વારા ફળવિપાક રૂપે અનુભવ્યા વિના રસઘાત કરીને જલ્દી જલ્દી ખપાવવા માટે “ગુણોના નિમિત્તે ઉદય સમયથી કરાતી દલરચના અથવા અસંખ્યાત ગુણાકારે કરાતી પંક્તિબદ્ધ દલરચના તે ગુણશ્રેણી કહેવાય છે. આ ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org