________________
ગાથા : ૭૯
પાંચમો કર્મગ્રંથ
૩૩૫
| JITUસોગાતંત્રએક (સરખા સમાન) પ્રદેશોમાં રહેલું, નિયસત્ર પાસકો પોતાના સર્વ આત્મપ્રદેશોથી, ગરુગ્રહણ કરે છે. નિક જીવ, થોવો-થોડો, ઝાક=આયુષ્યરૂપે, તવંતો-તેનો અંશ, નામે કોઈ= નામકર્મ અને ગોત્રકર્મમાં, નો =પરસ્પર સમાન, તથા આયુષ્યથી અધિક. ૭યા
ગાથાર્થ - જીવની સાથે સમાન આકાશપ્રદેશોમાં રહેલું એવું કર્મ આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. તેનો થોડો ભાગ આયુષ્યમાં, તેનાથી અધિક અને પરસ્પર સમાન ભાગ નામકર્મ અને ગોત્રકર્મમાં આપે છે. પ૭૯
વિવેચન - પ્રતિસમયે જીવ કર્મબંધ રૂપે જે કાર્યણા વર્ગણા ગ્રહણ કરે છે. તે ક્યાં રહેલી વર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે ? તે સમજાવે છે.
(૭) પોઢં=સમાન આકાશપ્રદેશોમાં રહેલી અર્થાત્ અભિન્ન પણે રહેલી એવી કાર્મણવર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે. એટલે કે જે આકાશપ્રદેશોમાં આત્મા છે. (જ્યાં આત્માના પ્રદેશો વર્તે છે.) તે જ આકાશપ્રદેશોમાં રહેલી એવી કાર્મણવર્ગણા આ જીવ ગ્રહણ કરે છે. પરંતુ સંયોગસંબંધથી સ્પર્શેલી એવી અને ભિન્ન પ્રદેશોમાં રહેલી કે દૂર દૂર પ્રદેશોમાં રહેલી કાર્મણવર્ગણા આ જીવ ગ્રહણ કરતો નથી. જેમ અગ્નિદ્રવ્ય પોતાના ક્ષેત્રમાં રહેલા એવા તૃણાદિને જ અગ્નિરૂપે પરિણમાવે છે. પરંતુ દૂર રહેલાને નહીં તેમ અહીં જાણવું. તથા પાપાસ શબ્દનો એક જ આકાશપ્રદેશમાં રહેલી એવી કાર્મણવર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે એવો અર્થ ન કરવો. કારણ કે કોઇપણ ગ્રાહ્ય વર્ગણા તથા જીવ પણ અંગુલના અસંખ્યાતમા ભાગમાં એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશોમાં જ અવગાહીને રહે છે. આવો પાઠ ૭૬મી ગાથામાં આવી ગયો છે. તેથી કાર્મણવર્ગણાની અવગાહના એક આકાશપ્રદેશ પ્રમાણ હોતી નથી. માટે પાસ પદોનો અર્થ એગ્રીવા પ્રવેશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org