________________
૨૫૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૧-૬૨
(असुखगतिजात्याकृतिसंघयणाहारकनरकोद्योतद्विकम् । स्थिरशुभयशस्स्थावरदशक-नपुंसकस्त्रीद्वियुगलमसातम् ।।६१ ।। (समयादंतर्मुहर्तं मनुजविकजिनवज्रौदारिकोपांगेषु । त्रयस्त्रिंशदतराणि परम अन्तर्मुहर्तो लघुरप्यायुर्जिने ॥६२ ॥
મસુવાડ્રામફિસંધUT = અશુભ એવી વિહાયોગતિ અને અશુભ એવી ચાર જાતિ, અશુભ એવાં સંસ્થાન અને સંઘયણ, મરિનરગોય= આહારકદ્ધિક, નરકદ્ધિક અને ઉદ્યોતદ્ધિક, થિરકુમનસથવારા = સ્થિર, શુભ, યશ અને સ્થાવરદશક, નપુથીયુગુર્યનમસીય = નપુંસકવેદ, સ્ત્રીવેદ, બે યુગલ અને અસતાવેદનીય II૬૧||
સમયાવિંતમુહર્તા એક સમયથી અંતર્મુહૂર્ત સુધી, મધુકુળનિવેફર૩રનુવંસુ મનુષ્યદ્ધિક, જિનનામ, વજૂઋષભનારાંચ અને ઔદારિક અંગોપાંગમાં, તિત્તીસરી તેત્રીસ સાગરોપમ, પરમ-ઉત્કૃષ્ટ, અંતમુહૂ અંતર્મુહૂર્ત, ત્રદૂવિ-જાન્યથી પણ પ્રાનને ચાર આયુષ્ય અને જિનનામમાં ૬રા/
ગાથાર્થ= અશુભવિહાયોગતિ, અશુભ ચાર જાતિ, અશુભ એવાં પાંચ સંસ્થાન અને પાંચ સંઘયણ, આહારદ્ધિક, નરકદ્ધિક, ઉદ્યોતદ્વિક, સ્થિર, શુભ, યશ, સ્થાવરદશક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ બે યુગલ, અસતાવેદનીય, એમ ૪૧ પ્રકૃતિઓનો સતતબંધ ૧ સમયથી અંતર્મુહૂર્ત સુધી થાય છે. મનુષ્યદ્ધિક, જિનનામકર્મ, વજૂઋષભનારાચ અને
દારિકસંગોપાંગ આ પાંચે કર્મોનો ઉત્કૃષ્ટ સતતબંધ ૩૩ સાગરોપમ જાણવો. આયુષ્યકર્મ ચાર તથા જિનનામકર્મ એમ પાંચનો જઘન્યથી પણ સતતબંધ અંતર્મુહૂર્ત સમજવો. ૬૨
વિવેચન= અશુભવિહાયોગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ ચાર જાતિઓ, પહેલા વિનાનાં પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, આહારદ્રિક, નરકદ્ધિક, ઉદ્યોત અને આતપ નામકર્મ, સ્થિર, શુભ, યશ, સ્થાવરદશક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય-રતિ, અરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org