________________
૨૦૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૧
ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૬મા બોલમાં કહ્યો. પરંતુ યતિઓ (મુનિઓ) ૬-૭૮-૯-૧૦ ગુણસ્થાનકોમાં હોય છે (અગિયારમા આદિમાં પણ મુનિ જ છે છતાં ત્યાં કાષાયિક બંધ નથી માટે ન કહ્યો હોય તે બરાબર છે) તો પછી બે જ બોલ કેમ કહ્યા ? પાંચે ગુણસ્થાનકોમાં બે બે બોલ કરવાથી ૧૦ બોલ થઈ શકે છે. તે કેમ કહ્યા નથી ?
ઉત્તર - અહીં સામાન્યથી મુનિપણાની વિવક્ષા કરીને બે બોલોમાં બધાનો સમાવેશ કર્યો છે. જો અલગ જાણવા હોય તો જાણી શકાય જ છે કે ૧૦-૯-૮-૭-૬ માં સંક્લિષ્ટતા વધારે અને વિશદ્ધિ અલ્પ અલ્પ હોવાથી ઉલટા ક્રમે અધિક અધિક બંધ થાય છે. . તે ૩૬ બોલનું કોષ્ટક આ પ્રમાણે છે.
૩૬ બોલના અલ્પબદુત્વનું ચિત્ર ૧. યતિનો જ.બંધ સર્વથી અલ્પ. ૧૯. તેનાથી ચહે. અપ. જ. બંધ વિશેષાધિક ૨. તેનાથી બા.પ.જ.બંધ અસં.ગુણ ૨૦. તેનાથી ચઉં. અપ. ઉ. બંધ વિશેષાધિક ૩. તેનાથી સૂ.૫.જ.બંધ વિશેષાધિક ૨૧. તેનાથી ચઉં. પર્યા. ઉબંધ વિશેષાધિક ૪. તેનાથી બા.અપ.જ.બંધ વિશેષાધિક ૨૨.તેનાથી અસંજ્ઞી પર્યા.જ.બંધસંખ્યાતગુણ ૫. તેનાથી સૂ.અપ.જ.બંધ વિશેષાધિક ૨૩.તેનાથી અસંશી અપર્યા.જ.બંધવિશેષાધિક ૬. તેનાથી સૂ.અપ.ઉ.બંધવિશેષાધિક ૨૪.તેનાથી અસંજ્ઞી અપર્યા.ઉ.બંધવિશેષાધિક ૭. તેનાથી બા.અપ.ઉ. બંધવિશેષાધિક ૨૫. તેનાથી અસશી પર્યા. ઉ. બંધ વિશેષાધિક ૮. તેનાથી સૂપર્યા.ઉ.બંધ વિશેષાધિક ર૬. તેનાથી યતિનો ઉત્કૃષ્ટ બંધસંખ્યાતગુણ ૯. તેનાથી બા.પર્યા.ઉ.બંધવિશેષાધિક ૨૭. તેનાથી દેશવિરતિનો જડબંધસંખ્યાતગુણ ૧૦. તેનાથી બેઈપર્યા.જ.બંધસં.ગુણ ૨૮. તેનાથી દેશવિરતિનો ઉં, બંધ સ.ગુણ ૧૧. તેનાથી બેઈ.અપ.જ.બંધ વિ. ૨૯, તેનાથી અવિરત સ.પ. જ. બંધસં.ગુણ ૧૨. તેનાથી બેઈ.અપ.ઉ.બંધ વિ. ૩૦ તેનાથી અ. સ. અપર્યા. જ.બંધ સં. ગુણ ૧૩. તેનાથી બેઈ.પ.ઉ.બંધવિ. ૩૧ તેનાથી અ.સ. અપર્યા, ઉ. બંધ સં.ગુણ ૧૪. તેનાથી તે ઈ.પ.જ.બંધ વિ. ૩૨ તેનાથી અવિરત સપર્યા. ઉ. બંધ સં.ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org