SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૪૫ ૧૫ વિક્લ ૩, સૂક્ષ્માદિ ૩, દેવવિના આયુષ્ય 3, દેવદ્વિક ૨, નરકદ્વિક ૨ અને વૈક્રિયદ્વિક ૨ કુલ-૧૫ પાંચમો કર્મગ્રંથ ૩ એકેન્દ્રિય, સ્થાવર, આતપ ૪ તિર્યંચ દ્વિક, ઔદારિકશરીર અને ઉદ્યોત નામકર્મ. ૨ ઔદારિક અંગોપાંગ અને સેવાર્ત સંઘ. ૯૨ બાકીની સર્વ પ્રકૃતિઓ. ૧૨૦ Jain Education International { ૧૭૯ ક્યાંક અતિસંક્લિષ્ટ, ક્યાંક તત્પ્રાયોગ્યસંક્લિષ્ટ, અને ક્યાંક તત્પ્રાયોગ્ય વિશુદ્ધ એવા મિથ્યાદૃષ્ટિ તિર્યંચ અને મનુષ્યો ગાથા-૪૩ અતિસંકિલષ્ટ ઈશાન સુધીના ચારે નિકાયના દેવો. ગાથા-૪૩ અ.સં. મિથ્યાદૃષ્ટિ નારકી અને ભવનપતિથી માંડીને સહસ્રાર સુધીના મિથ્યાર્દષ્ટિ દેવો ગાથા-૪૪ અતિ સંકિલષ્ટ મિશ્રાદ્રષ્ટિ નારકી અને સનત્કુમારથી સહસ્રાર સુધીના મિથ્યાદષ્ટિ દેવો. ગાથા-૪૪ ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો. પરંતુ ૪૭ ધ્રુવબંધી અને ૨૦ અવબંધીમાં અતિસંક્લિષ્ટ અને ૨૫ અવબંધીમાં તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ ગાથા-૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy