________________
૯૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૫
तिपणछअट्ठनवहिया, वीसा तीसेगतीस इग नामे । छस्सगअट्ठतिबंधा, सेसेसु य ठाणमिक्किक्कं ।। २५ ।। (त्रिपञ्चषडष्टनवाधिका विंशतिः त्रिंशदेकत्रिंशदेको नाम्नि । પટ્યHIઈત્રિવત્થા:, શેષેપુ વ થાનમેન્ || ર ા)
તિ = ત્રણ, પ = પાંચ, છ = છે, મદ્દ = આઠ, નવદિયા = નવથી અધિક એવા, વીસા = વીશ, તીરે તીર = ત્રીસ અને એકત્રીસ, તથા રૂમ = એક, એમ ના = નામકર્મમાં કુલ ૮ બંધસ્થાનકો છે. છ = ૬ ભૂયસ્કાર, સTI = સાત અલ્પતરબંધ, મદ્ = આઠ અવસ્થિતબંધ, તિવંથા ત્રણ અવક્તવ્ય બંધ છે, તેનું ચ=અને બાકીના કર્મોમાં, ટાઈi = બંધસ્થાનક, રૂAિ = એક એક હોય છે. પુરપા
ગાથાર્થ = ત્રણ, પાંચ, છ, આઠ અને નવથી અધિક એવા વીસ (એટલે કે ૨૩, ૨૫, ૨૬, ૨૮, અને ૨૯) તથા ત્રીસ, એકત્રીસ અને એક એમ કુલ ૮ બંધસ્થાનક નામકર્મમાં છે, તેના ૬-૭-૮-૩ ભૂયસ્કારાદિ છે. તથા બાકીના કર્મોમાં એક એક બંધસ્થાનક છે. | ૨૫ //
વિવેચન = નામકર્મમાં ભૂયસ્કારાદિ બંધ સમજાવવાના છે. તે માટે પ્રથમ નામકર્મમાં બંધસ્થાનકો સમજાવે છે. તે બંધસ્થાનકો કુલ ૮ છે. તે આ પ્રમાણે
નામકર્મનાં બંધસ્થાનકો ૮ એકીસાથે એક જ સમયમાં જેટલી પ્રકૃતિઓ બંધાય તેટલી પ્રકૃતિઓનું એક બંધસ્થાનક કહેવાય છે. ત્યાં નામકર્મમાં ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧, એમ કુલ આઠ બંધસ્થાનકો છે. મૂલગાથામાં કહેલો વીસા શબ્દ તિ પણ છે વગેરેની સાથે જોડવાથી ત્રણ અધિક વીશ અર્થાત્ ૨૩, પાંચ અધિક વીશ અર્થાત્ પચીસ, ઈત્યાદિ, અર્થ સમજવો.
(૧) ર૩નું બન્ધસ્થાનક = આ બંધસ્થાનક અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. જે જીવો મરીને અપર્યાપ્ત એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org