________________
પ૩
આ ચૌદ મૂલ માર્ગણાના ઉત્તરભેદ ૬૨ છે. જે હવે પછીની ગાથાઓમાં કહેવાય જ છે. એ ૯ છે (૧) ગતિના ભેદ ૪ (૬) કષાયના ભેદ ૪ (૧૧) ભવ્યના ભેદ ૨ (૨) ઈન્દ્રિયના ભેદ ૫ (૭) જ્ઞાનના ભેદ ૮ (૧૨) સમ્યકત્વના ભેદ૬ (૩) કાયના ભેદ ૬ (૮) સંયમના ભેદ ૭ (૧૩) સંજ્ઞીના ભેદ ૨ (૪) યોગના ભેદ ૩ (૯) દર્શનના ભેદ ૪ (૧૪) આહારીના ભેદ ૨ (૫) વેદના ભેદ ૩ (૧૦) લેશ્યાના ભેદ ૬
કુલ ભેદ - ૬૨
૧૨
सुरनरतिरिनिरयगई, इगबियतियचउपणिंदि छक्काया। भूजलजलणानिलवणतसा य मणवयणतणुजोगा॥ १०॥ (सुरनरतिर्यग्नरकगतय, एकद्वित्रिचतुःपञ्चेन्द्रियाः षट्कायाः। भूजलज्वलनानिलवनत्रसाश्च मनोवचनतनुयोगाः ॥ १०॥)
શબ્દાર્થ: સુરનર – દેવ અને મનુષ્ય | ગત – પૃથ્વીકાય અને અપ્લાય તિિિનયા-તિર્યંચ અને નરકગતિ / ગનપનિન - અગ્નિકાય અને વાયુકાય
વિય – એકેન્દ્રિય-દ્વીન્દ્રિય | વખતના વ-વનસ્પતિકાય અને ત્રસકાય તિયડ - તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય | મનવા - મનયોગ અને વચનયોગ પ૯િ – પંચેન્દ્રિય
તપુનો – કાયયોગ છવાયા – છ કાય
ગાથાર્થઃ - દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એમ ચાર ગતિ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એમ પાંચ જાતિ છે. પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છ કાય છે. તથા મન, વચન, અને કાયયોગ એમ ત્રણ યોગો છે. ૧૦
વિવેચન :- ચૌદ મૂલમાર્ગણાના બાસઠ ઉત્તરભેદ હવે સમજાવે છે. પ્રથમ મૂલમાર્ગણા જે ગતિમાર્ગણા છે. તેના ચાર ભેદ છે. તે આ પ્રમાણે
- (૧) સુરગતિ= એટલે દેવગતિ, સુક રાગને રૂતિ સુર: જે સારી રીતે શોભે, દિવ્યાભરણના સમૂહથી અને સ્વાભાવિક પોતાના શરીરની કાન્તિથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org