________________
આ પ્રમાણે સંખ્યા - અસંખ્યાત અને અનંતાનું સ્વરૂપ સમજાવ્યું. તેથી “મિચ જિળ નિગમન” ઈત્યાદિ ગાથાઓમાં કહેલાં દ્વારા સમાપ્ત થયાં.
આ પ્રમાણે મન્દમતિવાળા જીવોથી અગમ્ય એવા સૂક્ષ્મ અર્થો જેમાં ભરેલા છે એવો આ ૮૬ ગાથા હોવાથી “ષડશીતિ” નામનો ચોથો કર્મગ્રંથ સમાપ્ત થયો. શ્રી તપગચ્છાધિરાજ એવા તપસ્વી શ્રી જગચંદ્રસુરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસુરિજીએ આ કર્મગ્રંથ બનાવ્યો. તે કમ્મપડિ અને પંચસંગ્રહાદિ મહાગ્રંથોમાંથી જોઈને સંક્ષેપરૂપે રચ્યો છે.
समाप्तोऽयं षडशीतिनामा
चतुर्थकर्मग्रन्थः
“પડશીતિ” નામના ચોથા કર્મગ્રંથની મૂળગાથાઓ, તથા તે સર્વે ગાથાઓની સંસ્કૃત છાયા, શબ્દાર્થ ગાથાર્થ, તથા જરૂરી જરૂરી યોગ્ય
વિવેચન પણ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org