________________
૨૬૪
ગાથાર્થ - એકરૂપ ઓછું કરવાથી પાછળનું ઉત્કૃષ્ટ થાય છે. તથા તેનો ત્રણવાર વર્ગ કરીને હવે કહેવાતી ૧૦ વસ્તુઓ તેમાં નાખો, એક લોકાકાશના પ્રદેશો, તથા ધર્મ-અધર્મ અને એક જીવના પ્રદેશો. ૧૮૧ ठिइबंधज्झवसाया, अणुभागा जोगच्छेअपलिभागा । दुण्ह य समाण समया, पत्तेअ निगोअए खिवसु ॥ ८२ ॥ (स्थितिबंधाध्यवसाया अनुभागा योगच्छेदपलिभागाः । द्वयोश्च समयोस्समया: प्रत्येका निगोदाः क्षिपस्व ॥ ८२ ॥
શબ્દાર્થવિંધવાયા = સ્થિતિબંધના તુટ્ટ = અને બે,
અધ્યવસાયસ્થાનો, | સમાન = કાળના, [મા = રસબંધના
સમય = સમયો, અધ્યવસાયસ્થાનો, | પર = પ્રત્યેક જીવો, નો છેદ્રતિમા = યોગના | નિકા = સાધારણ શરીરો,
અવિભાગ પલિચ્છેદો, વિવસુ = તમે નાખો. ગાથાર્થ - સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો, રસબંધના અધ્યવસાય સ્થાનો, યોગના અવિભાગ પલિચ્છેદો, બે કાળના સમયો, પ્રત્યેક જીવો તથા સાધારણનાં શરીરો એમ કુલ ૧૦ વસ્તુ નાખો. ૮૨ /
વિવેચન - ૮૧-૮૨ એમ બન્ને ગાથાનું વિવેચન સંબંધ હોવાથી સાથે લખાય છે. જઘન્યયુક્ત અસંખ્યાતનો ફક્ત એકવાર વર્ગ કરવાથી જ સાતમું જઘન્ય અસંખ્યાત-અસંખ્યાત આવે છે. તેમાંથી એકરૂપ ઓછું કરીએ તો આવું = તેની આગળ ગયેલું એટલે પાછળનું છઠ્ઠું ઉત્કૃષ્ટ થાય છે. અર્થાત્ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે. એમ આગળ પણ સર્વ ઠેકાણે જાણવું. ઉમેરવાથી આગળનું મધ્યમ થાય અને એક ઓછું કરવાથી પાછળનું ઉત્કૃષ્ટ થાય. તે બાબત સર્વત્ર સમાન છે. માટે સ્વયં સર્વત્ર જાણી લેવી. હવે સાતમા જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાંથી પ્રથમ અનંતુ (અર્થાત્ જઘન્ય પરિત્ત અનંત) કેમ બને ? તે સમજાવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org