________________
૧૭૨
अछहास सोल बायरि, सुहमे दस वेअसंजलणति विणा। खीणुवसंति अलोभा, सजोगि पुव्वुत्त सग जोगा॥ ५८॥ (अषड्ढास्याष्षोडश बादरे, सूक्ष्मे दश वेदसंज्वलनत्रिकं विना। क्षीणोपशान्तेऽलोभास्सयोगिनि पूर्वोक्तास्सप्त योगाः ॥ ५८॥)
શબ્દાર્થ અછાસ- હાસ્યષક વિના, વિવિના, સોત્ત= સોળ,
વીજુવસંતિ- ક્ષીણ મોહ અને વરિ= બાદરસપરાયમાં,
ઉપશાન્ત. સુદુખે સૂક્ષ્મસંપરાયમાં,
મતોમાંલોભવિનાના, = દશ,
સોનિ સયોગી ગુણઠાણે, વેમસંગતગતિ= ત્રણ વેદ અને પુત્રુત્ત= પૂર્વે કહેલા, - સંજવલનત્રિક | નો = સાત યોગ હોય છે.
ગાથાર્થ- હાસ્યષક વિના બાદર સંપરા સોળ બંધહેતુ હોય છે. ત્રણ વેદ અને સંજ્વલનત્રિક વિના દસ બંધહેતુ સૂક્ષ્મસંપાયે હોય છે. તેમાંથી લોભ વિના નવ બંધહેતુ ક્ષીણમોહે અને ઉપશાન્તમોહે હોય છે. સયોગી કેવલીમાં પૂર્વે કહેલા સાત યોગ હોય છે. ૫૮
વિવેચન- ઉપરની ગાથામાં આઠમા અપૂર્વકરણે જે ૨૨ બંધહેતુ કહ્યા. તેમાંથી હાસ્યપર્ક વિના બાકીના ૧૬ બંધહેતુઓ નવમા બાદર સંપરાય ગુણઠાણે હોય છે. કારણ કે હાસ્યષકનો ઉદય ફક્ત આઠમા ગુણઠાણા સુધી જ છે. તે ૧૬માંથી ત્રણ વેદ અને સંજવલન ક્રોધ-માન અને માયા એમ ત્રણ કષાય કુલ છ વિના બાકીના ૧૦ બંધહેતુ દસમા સૂક્ષ્મસંપાયે હોય છે. ત્રણ વેદ અને સંજ્વલનત્રિકનો ઉદય ફક્ત નવમાં ગુણઠાણ સુધી જ હોય છે. તેથી દસમે આ છ બંધહેતુ સંભવતા નથી. આ ૧૦ બંધહેતુમાંથી સંજવલન લોભ વિના બાકીના નવ બંધહેતુ અગિયારમા-બારમાં ગુણઠાણે હોય છે. ત્યાં અગિયારમે લોભનો ઉપશમ અને બારમે ક્ષય કરેલો હોવાથી ઉદય નથી. તેથી શેષ નવ હેતુઓ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org