________________
૧૫૩ ते नियमा दुनाणी, आभिणिबोहियनाणी सुयनाणी! जे अन्नाणी ते वि नियमा ફુગનાળી, તે નદી- નાળી સુચના, અહીં બેઈન્દ્રિયાદિમાં બે જ્ઞાન મતિ-શ્રુત કહ્યાં, તે સમ્યકત્વ ન હોવાથી કેવી રીતે ઘટે. ! ત્યારે કહ્યું છે કે बेइंदियस्स दोनाणा कहं लब्भंति ? भणइ, सासायणं पडुच्च तस्सापज्जत्तयस्स તોના મૅતિ ત્તિ સાસ્વાદનને આશ્રયી બે જ્ઞાન હોય છે. આ પાઠથી (પ્રજ્ઞાપના સૂત્રનો આ પાઠ છે) બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન છે એમ સિદ્ધ થાય છે. પરંતુ એકેન્દ્રિય માટે નીચે મુજબ પાડું છે- તથા મતે જિં નાખી
નાળી ? ના! નો તાળો નિયમ બનાવી' રૂતિ અહીં એકેન્દ્રિય જીવોને નિયમા અજ્ઞાની જ કહ્યા. પરંતુ જ્ઞાની કહ્યા નથી. હવે જો સાસ્વાદન ત્યાં હોત તો વિકસેન્દ્રિયની જેમ એકેન્દ્રિમાં પણ બે જ્ઞાન કહેત. પરંતુ જ્ઞાનનો નિષેધ કર્યો છે. માટે સાસ્વાદન એકેન્દ્રિયોમાં નથી. એમ સિદ્ધ થાય છે. આવો અભિપ્રાય સિદ્ધાન્તકારનો છે. જ્યારે કર્મગ્રંથકારોનો અભિપ્રાય એવો છે કે એકેન્દ્રિયમાં પણ સાસ્વાદન હોય છે. આ ત્રીજી બાબતમાં આ ગાથાના બાલાવબોધમાં એમ કહ્યું છે કે “એનો હેતુ કંઈ જણાતો નથી. જે સિદ્ધાન્ત સ્પષ્ટ ના કહી છે. તે કર્મગ્રંથવાલે આદર્યું એ તત્ત્વ કેવલી જાણે” એમ કહીને તત્ત્વકેવલિગમ્ય કરીને છોડી દીધું છે, તથા સ્વોપજ્ઞટીકામાં પણ તેને અનુસરતું જ લખાણ છે કે “ રેલ્વે સાસનિભાવપ્રતિવેધ સૂત્રે મોડ૫ केनचित्कारणेन कार्मग्रन्थिकै भ्युपगम्यत इतीहापि प्रकरणे नाधिक्रियते, તfપ્રાયચૈવેદ પ્રાયોડનુસરવિતિ '' ટીકાકારે પણ કંઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એટલું જ કહ્યું છે કે કોઈ પણ કારણથી પૂર્વકર્મગ્રંથકારોએ સાસ્વાદનભાવનો પ્રતિષેધ નથી સ્વીકાર્યો એટલે અહીં પણ સાસ્વાદનનો પ્રતિષેધ નથી સ્વીકારાતો કારણ કે અહીં પ્રાયઃ તે ફર્મગ્રંથોના અભિપ્રાયનું જ અનુસરણ કરેલું છે. જેથી આપણે પણ આવી ગૂઢબાબતમાં ચર્ચા કરવી ઉચિત નથી.
તથા મૂલગાથામાં ત્રણ જ બાબતો ટાંકી છે. તો પણ અધ્યાહારથી બીજી બાબત પણ જાણી લેવી. તે આ પ્રમાણે
(૪) સિદ્ધાન્તકારની દૃષ્ટિએ અવધિદર્શન મિથ્યાત્વથી ક્ષીણમોલ સુધી હોય, અને કર્મગ્રંથકારની દૃષ્ટિએ અવધિદર્શન અવિરતસમ્યગ્દષ્ટિથી ક્ષીણમોહ સુધી હોય છે. એ પણ સમજી લેવું. જો કે જ્ઞાનકાલે નિર્ણયાત્મક બોધ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org