________________
૧૨૯ અધિક કહી છે. તથા તિર્યંચગતિમાં પુરુષજાતિ કરતાં સ્ત્રી જાતિના જીવો ત્રણગુણા અને ત્રણ અધિક કહ્યા છે. તેથી સર્વત્ર સાથે મેળવતાં સ્ત્રીઓ સંખ્યાતગુણી થાય છે. આ અલ્પબદુત્વની બાબતમાં જ્ઞાનીનું વચન જ પ્રમાણ છે. છદ્મસ્થ એવા આપણે વડે સર્વજીવરાશિ જોઈ-જાણી શકાતી નથી. તેથી તેમાં આમ કેમ ? આટલા જ હશે તેની શી ખાત્રી ? આવા તર્કો કરવા નહીં. અલ્પબદુત્વ જણાવનારું વચન આ પ્રમાણે છે.
तिगुणा तिरूवअहिया, तिरियाणं इत्थिया मुणेयव्वा । सत्तावीसगुणा पुण, मणुयाणं तदहिया चेव ॥ १ ॥ बत्तीसगुणा बत्तीसरूव अहिया उ तह य देवाणं । देवीओ पन्नत्ता, जिणेहिं जियरागदोसेहिं ॥ २ ॥
સ્ત્રીઓ કરતાં નપુંસકદવાળા જીવો સૌથી વધારે અનંતગુણા છે. કારણ કે એકેન્દ્રિયથી અસંજ્ઞી સુધીના સર્વ જીવો નપુંસક જ છે અને વનસ્પતિકાયમાં અનંતાનંત જીવો છે. માટે અનંતગુણાનું વિધાન યથાર્થ છે. ૩લા माणी कोही माई लोही अहिय मणनाणिणो थोवा ।
ओहि असंखा मइसुय, अहिअ सम असंख विब्भंगा ॥ ४० ॥ (मानी क्रोधी मायी लोभी, अधिकाः मनःपर्यवज्ञानिनः स्तोकाः । अवधिमन्तोऽसङ्ख्या मतिश्रुतवन्तोऽधिकास्समाअसङ्ख्या विभंगाः ॥४०॥)
શબ્દાર્થમાળી= માનવાળા,
ગોહિત્રસંવા= અવધિજ્ઞાનવાળા, વોદીક્રોધવાળા,
અસંખ્યાતગુણ છે. મારૂં માયાવાળા,
મફલુથરિ= મતિ અને તોડી= લોભવાળા,
શ્રુતજ્ઞાનવાળા અધિક છે.
સમ= પરસ્પર સમાન, હિ- અધિક-અધિક છે.
અસં- અસંખ્યાતગુણા. મળનાળો = મન:પર્યવજ્ઞાનવાળા,
વિમં= વિર્ભાગજ્ઞાનવાળા જીવો છે. થવા થોડા છે, ક-૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org