________________
૧૨૬
એમ એકેકભેદમાં આટલા આટલા વ્યંતરદેવો જાણવા. તથા વ્યંતરના આઠે ભેદના દેવો ભેગા કરીએ તો પણ તેટલા જાણવા. કારણ કે સંખ્યાતયોજનના માપે જે ટુકડા કરવાના છે. તે નાના-મોટા સમજવા.
જયોતિષ્ક દેવોની સંખ્યા પણ એક પ્રતરની સૂચિશ્રેણીઓના ૨૫૬-૨૫૬ અંગુલના માપે ટુકડા કરતાં જેટલા ટુકડા થાય- તેટલા જયોતિષ્કદેવો જાણવા. સાત રાજ લાંબો-પહોળો એક ખતર, તેની અસંખ્યાતી સૂચિશ્રેણી, તેમાં એકેક સૂચિશ્રેણીના ૨૫૬-૨૫૬ અંગુલના માપના ટુકડા જેટલા થાય તેટલા જયોતિષ્ક દેવો છે.
વૈમાનિકદેવોનું માપ આ પ્રમાણે છે. અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો છે. તેનું ત્રીજું વર્ગમૂલ કાઢીને તેનો ઘન કરવો. જેમ કે પ્રથમ વર્ગમૂલ ૧૬, બીજું વર્ગમૂલ ૪ અને ત્રીજું વર્ગમૂલ ર થાય છે. તે બેની સંખ્યાનો ઘન કરવો ૨*૨*૨=૮ આઠ થાય. આ ત્રીજા વર્ગમૂલનો ઘન જેટલો થાય તેટલી સૂચિશ્રેણીઓ લેવી અને તેટલી સૂચિશ્રેણીના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા વૈમાનિકદેવો છે. એમ સમજવું. આ પ્રમાણે ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ક અને વૈમાનિક એમ ચારે નિકાયના દેવોનો આંક ભેગો કરીએ તો સર્વે દેવો નારકી થકી અસંખ્યાતગુણા છે.
દેવો કરતાં તિર્યંચો અનંતગુણા છે. કારણ કે તિર્યંચગતિમાં વનસ્પતિકાયના જીવો આવે છે અને તે (અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ) અનંતા છે. જ્યારે દેવો તો અસંખ્યાતા જ છે. માટે દેવોથી તિર્યંચો અનંતગુણા છે. આ પ્રમાણે આ ગાથામાં “ગતિમાર્ગણામાં” અલ્પબદુત્વ સમજાવ્યું ૩૭ पण चउ ति दु एगिंदी, थोवा तिन्नि अहिआ अणंतगुणा । तस थोव असंखग्गी, भूजलनिलअहियवणणंता ॥ ३८ ॥ (पञ्चचतुस्त्रिद्व्येकेन्द्रियास्स्तोकाः त्रयोऽधिकाः अनन्तगुणाः । त्रसास्स्तोका असंरव्याग्नयो भूजलानिलाधिका वनानन्ताः ॥ ३८॥
શબ્દાર્થ પણ- પંચેન્દ્રિય,
થવા= સૌથી થોડા, ૨૩= ચઉરિન્દ્રિય,
તિનિહા = ત્રણમાં અધિક, તિતેઈન્દ્રિય, ટુ- બેઈન્દ્રિય, મતગુ= છેલ્લા અનંતગુણા છે. લી= એકેન્દ્રિયમાં,
તા થવા ત્રસકાય થોડા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org