________________
૩૮
તૃતીય કર્મગ્રંથ બંધસ્વામિત્વ કહે છે. તેમાં સૌ પ્રથમ (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય. (૩) તે ઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય, આ ચાર જાતિમાર્ગણા, અને (૫) પૃથ્વીકાય, (૬) અષ્કાય, (૭) વનસ્પતિકાય એમ ૩ કાયમાર્ગણા આ પ્રમાણે કુલ આ સાત માર્ગણામાં વર્તતા જીવો ઓછે અને મિથ્યાત્વગુણઠાણે અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યોની જેમ જ તીર્થંકરનામકર્માદિ ૧૧ પ્રકૃતિઓ વિના ૧૦૯ કર્મપ્રકૃતિઓ બાંધે છે. કારણ કે આ સાત માર્ગણાના જીવોમાં અતિશય નિર્મળતા કે અતિશય સંકુલેશ સંભવતો નથી. તેથી દેવગતિપ્રાયોગ્ય કે નરકગતિપ્રાયોગ્ય બંધ થતો નથી. તથા સમ્યકત્વ અને સંયમ પણ નથી તેના કારણે તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિક પણ બંધાતું નથી. માટે ૧૧ વિના ૧૦૯ પ્રકૃતિઓ ઘે અને મિથ્યાત્વે બંધાય છે. હવે આ જ સાત માર્ગણામાં સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? તે હવે પછીની ૧૩ મી ગાથામાં કહેવાય છે. આ સાત માર્ગણામાં ફક્ત પહેલું અને બીજું એમ બે જ ગુણસ્થાનક હોય છે. મિશ્ર આદિ શેષ ગુણસ્થાનકો સંભવતાં નથી. તેથી ત્યાં બંધ કહેવાશે નહીં. /૧૨ આ જ સાત માર્ગણામાં સાસ્વાદને કેટલી બંધાય ? તે કહે છે. छनवइ सासणि विणु, सुहुमतेर केइ पुण बिंति चउनवइ। तिरियनराऊहिं विणा, तणुपजत्तिं न जंति जओ ॥ १३ ॥ (“તાપત્તિ જ તે નંતિ'' રૂપ પાઠક) (षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति चतुर्नवतिः तिर्यग्नरायु( विना तनुपर्याप्तिं न यान्ति यतः)
શબ્દાર્થ છેવત્ર નું પ્રકૃતિઓ, સાસણ= સાસ્વાદન ગુણઠાણે, વિપુ= વિના, સુદુંમર= સૂક્ષ્માદિ ૧૩, ડ્ર= કેટલાક આચાર્યો, પુ= વળી, વિંતિ= કહે છે, વનવ= ચોરાણું પ્રકૃતિઓ, તિરિયનરહિં= તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુ ષ્ય, વિઘTI= વિના, તપુર્ષોત્ત= શરીર પર્યાપ્તિ, 7 નંતિ= પુરી કરતા નથી, યત: = કારણકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org