________________
બન્ધસ્વામિત્વ
નવમા દેવલોકથી રૈવેયક સુધીના દેવોના બંધનું ચિત્ર. નિ. ગુણસ્થાનક શાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ
ઓધે | ૫ | | ૨૬ | ૧ | ૪૭ | ૨ | પ ૧ મિથ્યાત્વે ર સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતે
૧૯ | ૧ | ૩૩ | ૧ | ૫ | ૭૨
૧ | ૪૬
અનુત્તરવિમાનવાસી દેવોના બંધનું ચિત્ર. ઓધે | પ | ૬ | ૨ | ૧૦ | ૧ |૩૩ | ૧ | ૫ | ૭૨ સમ્યત્વે | પ | ૬ | ૨ | ૧૯ / ૧ ૩૩ | ૧ | ૫ | ૭૨
આ પ્રમાણે દેવગતિમાં કુલ પાંચ પ્રકારનું બંધસ્વામિત્વ જાણવું. (૧) ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક દેવાનું, (૨) પહેલા બીજા દેવલોકના દેવોનું, (૩) સનસ્કુમારથી સહસાર સુધીના ૩ થી ૮ દેવલોકના દેવોનું, (૪) આનતાદિથી નવગ્રે વેયક સુધીના દેવોનું, અને (૫) અનુત્તરવિમાનવાસી દેવાનું બંધસ્વામિત્વ ભિન્ન ભિન્ન જાણવું.
નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ કુલ ચાર ગતિમાર્ગણાનું બંધસ્વામિત્વ અહીં સમાપ્ત થાય છે.
હવે ઇન્દ્રિયમાર્ગણા અને કાયમાર્ગણા આ બન્નેનું બંધસ્વામિત્વ. સાથે સમજાવે છે. ઇન્દ્રિયમાર્ગણાના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે અને કાયમાર્ગણાના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, એમ કુલ છ ભેદ છે. બન્ને મળીને ૫ + ૬ = ૧૧ માર્ગણાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org