SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધસ્વામિત્વ ૩પ પહેલા-બીજા દેવલોકના દેવોમાં બંધનું ચિત્ર. નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ આઘે | પ | ૯ | ૨ | રદ ૨ પ૩ | |૧૦૪] મિથ્યાત્વ | પ | ૯ | ર | ૨૬ | ૨ પ૨ | ૨ | ૫ ૧૦૩| |સાસ્વાદન | ૫ | ૯ | ર | ૨૪] ૨ [૪૭ | ૨ | ૫ | -૬ ૩ | મિશ્ર ૫ | ૬ | ૨ | ૧૦ | ૦ |૩૨ | ૧ | ૫ | ૭૦ ૪ અવિરત | ૫ | ૬ | ૨ | ૧૦ | ૧ |૩૩ | ૧ | પ, ૭૨ હવે સનસ્કુમારાદિ દેવાનું બંધસ્વામિત્વ કહે છે. "रयणुव्व सणंकुमाराइ, आणयाई उज्जोय चउरहिया । अपज्जतिरियव्व नवसय-मिगिंदिपुढविजलतरुविगले ॥ १२ ॥" (रत्नवत्सनत्कुमारादय आनतादय उद्योतचतुर्विरहिताः । अपर्याप्ततिर्यग्वन्नवशतमेकेन्द्रियपृथ्वीजलतरुविकले) શબ્દાર્થ= રyā= રત્નપ્રભા નારકીની જેમ, સબંjમારાફુ= સનસ્કુમારાદિ, કાળાડું–આનત આદિ દેવલોકમાં, ૩Mોય૩રદિયા= ઉદ્યોતચતુષ્કથી રહિત, ૩પજ્ઞતિરિયલ્વ= અપર્યાપ્ત તિર્યંચોની જેમ, નવયંત્ર એકસો નવ, રૂઢિપુવી નસંતવાજો- એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, અને વિકસેન્દ્રિય જીવો. ગાથાર્થ- સનસ્કુમારાદિ દેવો રત્નપ્રભા નારકીની જેમ જ બંધ કરે છે. આનતાદિ દેવલોકના દેવો ઉદ્યોતચતુષ્કરહિત બંધ કરે છે. એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયના જીવો અપર્યાપ્ત તિર્યંચોની જેમ ૧૦૯ બાંધે છે. I/૧૨ વિવેચન- ત્રીજા સનસ્કુમાર નામના દેવલોકથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોક સુધીના દેવો રત્નપ્રભા નામની પ્રથમ નારકીની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy