________________
કર્મવિપાક
ગતિના
જાતિના
શરીરના
અંગોપાંગના
બંધનના
સંઘાતનના
સંઘયણના
ફરક
૩
rr
સંસ્થાનના
વર્ણના
ગંધના
રસના
સ્પર્શના
આનુપૂર્વીના વિહાયોગતિના
૩૩
આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ પૂર્ણ થયો. ૩૦,
Jain Education International
૬
ઇ જ ૩
નામકર્મના ૪૨ ભેદો ૨૭મી ગાથામાં સમજાવ્યા છે. તેના ઉપરથી હવે બાકી રહેલા ૯૩-૧૦૩-અને ૬૭ ભેદો નામકર્મના જણાવે છે -
अडवीसजुआ तिनवई, संते वा पनरबंधणे तिसयं । પંચળ-સંયાય હો, તસુ સામન્નવત્રત્રક ॥૩૨ ॥
૧૨૧
૪
૨
૩૨ કુલ ૬૫
(अष्टाविंशतियुक्ता त्रिनवतिः सति वा पञ्चदशबंधने त्रिशतम् । बंधन-संघातग्रहस्तनुषु सामान्यवर्णचतुष्कम् )
For Private & Personal Use Only
મહવીસ=અઠ્યાવીસ, નુઞાયુક્ત, તિનવર્ફે ત્રાણું, સંđ=સત્તામાં, વા-અથવા, પનરવંધળે=પંદરબંધન માનવામાં, ત્તિયં=એકસોત્રણ, બંધળસંચાયળો-બંધન અને સંઘાતનનું ગ્રહણ, તબૂસુ=શરીરમાં કરો, સામનવનવ-વર્ણચતુષ્ક સામાન્યથી લેવું.
ગાથાર્થ - (ઉપરોક્ત ૬૫ ભેદોને) ૨૮થી યુક્ત કરીએ તો નામકર્મના ૯૩ ભેદો થાય છે. તે સત્તામાં લેવાય છે. અથવા પંદર બંધન ગણીએ તો એક્સો ત્રણ-૧૦૩ થાય છે. તે પણ સત્તામાં લેવાય છે. અને
www.jainelibrary.org