________________
(૧૯) PY કચેથી મધ્યસ્થ ભાવના : "
શુ નુ નિરાં: વેરતા પુર નિતીy.
આત્મ સંક્ષિs પેલા, નાગરથ માર મારતા છે. -જે કર કર્મવાળે હાય, દેવ, ગુરુની નિંદા કરનારે હોય, આપવડાઈ કરનારો હોય –એવાની ઉપેક્ષા કરી મધ્યસ્થ ભાવ રાખવો. # ખુન, મારામારી કરનાર, પારકું ધન પચાવી પાડનાર, ચેર, લૂંટારા, વિશ્વાસધાતી, દુરાચારી, દારૂડીઆ, દંભી ક્રોધી, લેભી, માની માયાવી, ઈર્ષાળુ વગેરે હોય, તેને સલાહ આપવી. ઉપદેશ આપવો નહિ. સુધારવા આગ્રહ કરવો નહિ. તમારું અપમાન કરે છે, તમને તેના પર દુર્ભાવ થાય; એટલે માસ્થ ભાવ રાખી ઉપેક્ષા કરવી.
उपदेशोहि मखानां प्रकोपाय न शांतये । - पय: पानं भुजंगानां. केवलं विष वर्धये ॥ મૂર્ખને ઉપદેશ શાંત કરતું નથી, પણ ક્રોધ કરે છે સપને દૂધ પાઈએ તે ઝેર થાય છે. વાનર અને સુગરીનું દ્રષ્ટાંત છે
સુગરી પક્ષીને માળ ખૂબ કલાત્મક હોય. તે બારીક ગુંથણવાળો હોય છે. વરસાદના સમયમાં સુગરી પિતાના માળામાં બેઠી હતી. વરસાદ ખૂબ જ પડતો હતો વીજળીના ચમકારા થતા હતા વાદળાંની ગર્જના થતી હતી ત્યાં એક વાંદરે ઠંડીમાં ધ્રુજતો ધ્રુજતે વૃક્ષ નીચે આવ્યો. સુગરીને દયા આવી તેથી તે બોલી : “વાનરભાઈ, તું તો મનુષ્ય જેવી આકૃતિ ધરાવનાર અને ચતુર છે તો પછી, તે ઉનાળાના સમયમાં રહેવા માટે માળે કેમ બાંગે નહિ ? વાંદરાએ ગુસ્સે થઈ ને કહ્યું : ચૂપ રહે ગરબડ નહિ કર,' પાછો તે પૂજવા લાગ્યો, એટલે સુગરીથી ચૂપ રહેવાયું નહિ ‘ભાઈ, તેં આખે ઉનાળે આળસમાં કેમ ગુમાવ્યું? આ સાંભળી વાંદરો ચીઢાયો અને સુગરીને એકાદ બે ગાળો ય સંભળાવી દીધી. વરસાદ વધવા લાગે ગજના વધી. વાંદરે અતિશય ધ્રુજવા લાગે એટલે લળી સુગરીને દયા આવી અને (શિખામણના શબ્દો બોલવા લાગી) આ સાંભળી વાંદરો ખૂબ ગુસ્સે થયો. “ચૂપ રહે, શુચી મુખી ! મોટી પંડિત બની ગઈ છે ! બડબડ કરી તે તને ય ઘર વગરની કરી નાખીશ” આ સાંભળી સુગરી ચુપ રહી. tી ખૂબ વધી. એટલે સુંગરીએ ડહાપણની વાત કરી. છેવટે વાંદરાથી રહેવાયું, નહિ તેણે જવાબ આપ્યો : “મારામાં ઘર બાંધવાની શકિત નથી, પણ ઘર ભાંગવાની શકિત તે છે. એમ કહીને છલાંગ મારી ઝાડ પર ચઢયો, અને સુગરીને માળે તેડી ફોડી નાંખે બિચારી સુગરીને ઘર વિનાની કરી નાંખી. સંસારમાં આવા પ્રસંગે ઘણા બને છે. તેથી જ કહ્યું છે : " રાષar g નૌવન કેતા દેવ કહેવા નહિ. તે કહેવામાં ઉદાસીન ભાવ રાખો. દરેક પોતાના કર્મને ભગવે છે. અન્ય કેઈ સુધારી શકે તેવો ઈજારો લીધો હતો
Jain Education
diary.org