________________
*GS(૯)
(૩) સક્રાણુ વાય :– ખેાંખરા કરીને હદ બહારથી વસ્તુ મંગાવી તે. (૪) રૂપાણુ વાય :- રૂપ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી તે.
(૫) પુગ્ગલપખેવ :– કાંકરા નાખી, ઇશારા કરી હૃદ બહારથી વરતુ મંગાવી તે.
આન', કામદેવ વગેરે શ્રાવક, સલસા રેવતી આદિ શ્રાવિકાઓએ જે રીતે ત્રતા લગ્ન પાળ્યા, તે રીતે હું પણ તે લષ જીવનને સમૂળ કયારે બનાવું ?
* શકિત હાય તેા તે મુજબ ૧-૨-૩ વ્રતો લઇને માનવજીવનના સદુપયોગ કરવ
તેજ જીવન મળ્યાની સફળતા છે.
+
&
G*GG8
જેવા ગુણ કે દેખને અભ્યાસ આ ભવમાં પાડીએ તેવા અભ્યાસ આવતા ભવમાં આવે, તે પરપરાએ કમ' મુકત થઇ પરમ સુખતે પ્રાપ્ત કરીએ,
(૧૧) અગિયારમુ પૌષધ વ્રત (ત્રીજુ શિક્ષા વ્રત)
आहार देह सकार गेहषावार विरइवमेहिं । पबबदिणाणुहाणं, तईयं पोसहवयच उहा ॥
આહાર, શરીર સત્કાર, ગૃહ વ્યાપાર અને અબ્રહ્મચગ એ ચારથી પાછા હવું તે પૌષધ આત્મગુરુતે પોષણ આપે, પુષ્ટિ કરે તે વૈષધ તે પત્ર'ના દિવસે અવશ્ય કરવા જોઇએ. ચાર પહેાર કે આઠ પહારના સામાયિક સ થે પૈાષધ ઉચ્ચારવાના છે. પૈષધમાં ઉપવાસ, આયંબીલ કે એકાસણાતુ તપ કરવાનુ છે.
પૌષધના પાંચ અતિચાર જાણવા ને ટાળવા :
+
(1) અપ્પડિલેહય સજ્જા સુથારએ :- જીવેાની હિંસા ન થાય તે પ્રમાણે માતરું, સ્થલિ, ક્રાદિને ત્યાગ કરે
(૨) અપ્રમાōિત દુષ્પ્રમાર્જિત ઃ- સંથારાઆદિ ઉપાધિને કે જરૂરિયાત વસ્તુ વાપરવા જોઇ પ્રમાજન કરી વાપરે
(૩) અપ્રતિલેખિત-દુ:ષપ્રતિલેખિતઃ- જોયા કે પ્રમાર્યાં વગર સયારે કરવા તે. (૪) ઔષધવિધિ-વિપરિતતાઃ– પૌષધમાં અનાદર, હૃદયમાં પ્રેમ કે લાગણી વિના
ક્રિયા કરવી તે.
(૫) ઐાષધ વિસ્મૃતિઃ- પૌષધ કર્યાં કે નહિ તેની વિસ્મૃતિ થવી, તે ભૂલી જવુ :
«v
Jain Education International
For Private & Personal Use Only
A
www.jainelibrary.org