________________
33(૧૮) ૩૩ 38 1 * સામાયિકને સમય ૪૮ મિનિટને છે (એક હત-બે ઘડી) સમ–આ–ઇક–સમ
પરિણામે–રાગ દ્વેષની ગૌણુતાવાળી સ્થિરતા અને જ્ઞાનાદિકને લાભ થાય તે સામાયિક છે.
સામાયિકમાં વાંચન–રવાધ્યાય ને ધર્મ શ્રવણ કાળ વ્યતીત કરવાં, ઘર સંબંધી, વ્યવહાર–પાપાર સંબંધી મન, વચન, કાયાના પેગેને સ્થિર કરી રહેવું. પુણિયાનું સામાજિક પ્રભુએ વખાણ્યું હતું તેવા મહાપુરુષની કથાઓ વાચી સમજાવતાં વૃદ્ધિ થાય તે રીતે સામાયિક કરવું. સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા ને ટાળવા. (વધુ માટે પુસ્તિકા નંબર ૮ વાંચવી.) (૧) મન દુપ્રણિધાન :- મનમાં કુવિકલ્પ કરવા ને બેટા વિચાર કરી દુષ્ટ
રીતે પ્રવર્તાવવું તે. (૨) વચન દુપ્રણિધાન :- પાપવાળાં વચને બેલવી તે કકરા વચને કહેવાય છે. () કાયા દુ:પ્રણિધાન - કાયાથી ઈશારા કરે છે, તે કે લઇ બેસે
વગેરે ચેષ્ટા કરવી તે. () અનવસ્થા દોષ – સામાયિકના ટાઇમને ખ્યાલ ન રાખે, અનાદરપણે
સામાયિક કરે તે. (૫) સ્મૃતિરહિત - નિંદ્રા લેવી તે, સામાયિકને ટાઇમ પૂરું થયું કે નહિ
તે ખ્યાલ કરે નહિ, બુલી જાય છે. વધુ માટે હિં . ૮ વાંચવી.)
(૧૦) દસમુ દેશાવગાસિય વ્રત
(બીજુ શિક્ષા વત)
આ સર્વ વ્રત, નિયમેને સંક્ષેપ કરવો તેમજ દિશાઓને ત્યાગ કરી ધાર્મિક સ્થળ
કે અમુક સ્થળમાં રહી ધર્મધ્યાન કરવું, તે આ વ્રતમાં ધારવાનું છે.
(૧૪ નિયમો માટે પુસ્તિકા નબર ૧ વાંચવી.) જ આ વ્રતમાં ચૌદ નિયમે ધારવાના છે, તેમ જ ગૃહ વ્યાપારના આરંભ સમાર
છોડીને એકાસણું, આયંબિલ, ઉપવાસાદિક તપ કરી દિવસમાં ૮ સામાયિક ૨ પ્રતિકમણ સહિત દશ સામાયિક કરાય છે. વરસમાં એક-બે–ચાર કરવાનાં છે
દેશાવગાસિય વ્રતના પાંચ અતિચારે જાણવા ને ટાળવા : (૧) આણવણ પ્રગ:- ધારેલ ભૂમિ ઉપરાંત ભૂમિમાંથી વસ્તુ મંગાવવી તે. (૨) શિવણ પ્રયોગ:- હદ બહાર વસ્તુ મોકલવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org