SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 83 38(૧૭) ૩૩૩૩ વિના સ્વાર્થે, નાહા જેમાં આપણને કશે લાભ જ થવાનું નથી, તેવા કાર્યોમાં કમ બંધ થાય તે સર્વે અનર્થ કંડ છે. જ પશુ-પક્ષી-કૂતરાં-બિલાડાં-હાથી-ઘેડા-કૂકડા આખલા વગેરે પાળવા નહિ, લઠાવવા નહિં. લડતા હોય તે જોવા જવું નહીં. ક પાના-શેતરંજ-સેગઠાબાજી-ગંજીફા–વગેરે રમવા નહિ, ઘટી હળ-હથિયાર-પડિણિયા વગેરે કાઇને આપવા નહિ, તેમ જ તેને વ્યાપાર કર નહિ. હેળી–પુજન-દારૂખાનું-ય–પશવ-તામૃત–મલકુસ્તી – જપ્તી – નાચ, તમાસા, રામલીલા, સીનેમા, સરસ, સી. વી. રેડિયે, ઘેડાની રેસ વગેરે જેવા જવા નહિ, લીલી વનસ્પતિ ઉપર બેસવું નહિ. મીયા, ભેજનકથા વગેરે કરવી નહિ. આતધ્યાન, રૌદ્રધ્યાન થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ. તેમ કરવાથી ન લેવાદેવાથી કર્મબંધન થાય છે. બીજાને પાપ થાય તેવી સલાહ આપવી નહિ. તેમજ હિંસા થાય તેવી વસ્તુઓ આપવી નહિ તેમ જ મદ, વિષય, કષાય, નિંદા, વિકથાને પ્રમાદાચરણથી અનેક કર્મ બંધ થાય છે તે પ્રવૃતિ કરવી નહિ. કે અનર્થ દંડના પાંચ અતિચાર જાણવા ને ટાળવા: ' (૧) કંદર્પ - કામ વિકાર ઉત્પન્ન થાય, રાગદ્વેષાદિને પોષણ મળે એવા હાસ્યાદિ વચને બોલવાં નહિ. (૨) કીકુચ - સ્વપને મેહ ઉત્પન્ન થાય તેવી ચેષ્ટા કરવી નહિં. () મૌખી વાચાળપણું, એક બીજાને લડાવી મારવા, તેવી વસ્તુ બલવી નહિ. () અધિકરણ –બંદુક, તલવાર, પિસ્તોલ, વટી, ચપુ, છરી વગેરે અધિકરણ રાખવા નહિ, તેમ બીજાને આપવા નહિ. (૫) ઉપભેગારિત - પિતાની જરૂરિયાત કરતાં અધિક વસ્તુઓને સંગ્રહ કર નહિ. (૯) નવમું સામાયિક વ્રત (પહેલું શિક્ષા વ્રત) પહેલું શિક્ષાવતઃ આત્મસ્થિરતા જેમાં વારંવાર મળે તે. सामाइयमिहपठम, सावन्ने जथ्य वज्जिय जोग । समाणणं होइ समो, दसेण देस विरोपि ।। જેમાં સાવલ બાપાને ત્યાગ કરાય છે, તે સાધુ સરખે ગૃહસ્થ હેય છે. તે પ્રથમ શિક્ષાવત સામાયિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001084
Book TitleGruhastha Dharmana Bar Vrato Pustika 6
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy