SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 3 :3 8(૨૦) : (૧૨) બારમું અતિથિ સંવિભાગ વ્રત (ચોથું શિક્ષા વ્રત ) तिथिपर्वोत्सवाः त्यकत्वायेन महात्मना । अतिथितं विजानियाच्छेषमभ्यागतं विदुः ॥ આજે તિથિ છે, પર્વ છે, માટે અમુક ખાવું કે અમુક ન ખાવું, સારા વચ્ચે અલંકારો ધારણ કરવા, તે સવને મહાત્માએ ત્યાગ કરે છે. તે મહાત્મા ને અતિથિ જાણવા, તે સિવાયને સૌ અભ્યાગત છે. ખા વત પૌષધ આઠ દિવસના ઉપવાસ સહિત બીજે દિવસે પારણે એકાસણું. સાધુ મહાત્મા વહારે તેટલું જ વાપરે તે અતિથિ વિભાગ છે, સાધુની ગેરહાજરીમાં શ્રાવકને જમાડી વ્રત કરી શકાય છે. વરસમાં એક, બે વાર યથાશકિત શ્રાવકે કરવાના છે. • બારમા વ્રતના પાંચ અતિચાર જાણવા ને ટાળવા (૧) સચિતનિર્લેપ -અચિત વસ્તુ સચિત વસ્તુમાં નાંખી વહેરાવવી. (૨) સચિત વિધાન-સચિત વસ્તુ વડે કિલી વસ્તુ વહેરાવવી. () અન્ય વ્યપદેશ –નહિ આપવાની બુદ્ધિથી બીજાની વાત કહેવી. () સમત્સરાન કે ઇર્ષાથી દાન આપવું તે. (૫) કાલાતિક્રમ :- ગૌચરીને સમય થઈ ગયા પછી વહેરાવવાને આમહ કર. જ વધુ માટે ગુરુમમથી સમજી લઇ–લેવા આદર કરે. જ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તે બદલ ક્ષમા. હષાં પ્રિન્ટરી, મુંબઈ–૯. ફોન : ૮૬૫૬૮૮-૮૬૫૫૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001084
Book TitleGruhastha Dharmana Bar Vrato Pustika 6
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy