________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[પ૭ કિશનગઢના નવાબને આ ભાભર્યું સ્થાન જોઈ તેને પિતાના અધિકારમાં લઈ લેવાનો લાભ લાગે; પરંતુ પં. ભીમવિજયના મેટા શિષ્ય પં. મુકિતવિજયગણીએ નવાબને મળી, ઉપદેશથી સમજાવી આ સ્થાન હંમેશ માટે પોતાના અને જિન સંઘના હાથમાં રહે તેને પાકે બંદોબસ્ત કર્યો. અને એ રથળ કિશનગઢના તપાગચ્છીય શ્રી જૈન સંઘને અપાવ્યું.
(– જૈન સત્યપ્રકાશ, ક. ૧૫૦) આ સ્થાન આજે નિર્જન પ્રદેશમાં છે અને શ્રી હીરવિજયસૂરિની દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. શ્રી પૂજ કે યતિએ અહીં ન હોવાથી આ સ્થાનની કોઈ ભાળ-સંભાળ રાખતું નથી.
રૂપનગર – સં. ૧૫૩માં પાટણ પાસે રૂપનગર (અત્યારે રૂપપુર કહેવાય છે) વસ્યું.
જામનગર – રાવ જામે સં. ૧૫૬માં જામનગર – નવાનગર વસાવ્યું.
આગરા – બાદશાહ અકબરે સં. ૧૬૧ર કે સં. ૧૬૧૯માં યમુના નદીના ઉત્તર કિનારે આગરા નગર વસાવ્યું.
સંભવ છે કે નદીના બંને કાંઠે આગરા વસ્યું હોય, કેમકે બાદશાહ જહાંગીરના સમયે આ૦ શ્રી વિજયસેનસૂરિએ ચાતુર્માસના ક્ષેત્રાદેશના પટ્ટામાં બંને સ્થાને જુદા જુદા ગીતાર્થ મુનિઓને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપેલી છે.
નદીના ઉત્તર કિનારે આગરામાં બે મોટાં જિનાલયો બન્યાં હતાં. તે પછી જનોને ત્યાં વસવાટ ઘટી જતાં અથવા નદીના પાણીના કારણે જિનાલને ઘસારો લાગતાં તેમાંની જિનપ્રતિમાઓને દક્ષિણ આગરામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ પાસેના ચેકમાં દેરીઓ બનાવી તેમાં પધરાવી હતી.
આગરામાં જેનોનાં ઘર ઘણાં છે, જિનાલયો અને ઉપાશ્રયે પણ છે. અહીં વેતાંબર જન દેરાસરે નીચે પ્રમાણે છે. –
(૧) રેશન મલ્લામાં તાંબર જનોનું શ્રી. ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org