________________
૪૮ ]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રરણ
ગુજરાત, અને મેવાડના બાહશાહ હુમાયુએ પકડી રાખેલા લાખા ખાનાને છેાડાવ્યા હતા.
(– પ્રક૦ ૪૪, પૃ૦ ૫૩)
બાદશાહ હેમૂ વિક્રમાદિત્ય — તે જોનપુરના રહીશ હતા. જૈન વિષ્ણુક હતા. બાદશાહ હુમાયુના દીવાન હતા.
હેમૂ દિલ્હીના અકબરના હાકેમ તરાદે મેગખાનને હરાવી, તેને પંજાબ તરફે ભગાડી સ. ૧૬૧૧ના અષાડ વદ ૭ ના રોજ દિલ્હીની ગાદીએ બેઠા.
તે પછી તે ૧ વર્ષ, ૫ મહિના અને ૨૩ દિવસ જીવીને મરણ પામ્યા.
ખીજા પ્રમાણથી જણાય છે કે તે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ બની શકયા; કેમકે બાદશાહ અકખરે વિ. સં. ૧૬૧૩ના ફાગણ વદિ ૨ ના દિવસે પાણીપતના મેદાનમાં હેમૂ વિક્રમાદિત્યને મારીને દિલ્હીના બાદશાહ બન્યા હતા.
( પ્રક૦ ૪૪, પૃ૦ ૫ થી ૬ ) સ'ગ્રામસિ'હ બછાવત - તે બીકાનેરના દીવાન હતા.
―――
તેણે સ૦ ૧૫૮૩માં ખીકાનેરમાં ભગ॰ શ્રીનેમિનાથના જિનાલચની આ॰ શ્રી જિનમાણિકથસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્યશ્રીએ તેની વિનંતીથી પેાતાના યુનિર્ષારંવારને ક્રિયાદ્વાર કરવા ઉત્સાહિત કર્યા હતા. પરિણામે આ॰ શ્રી જિનચંદ્રસૂરિ તથા આ કનકતિલક વગેરેએ સ૦ ૧૯૧૩ના ચ૦ સુ૦ ૭ ના દિવસે બીકાનેરમાં ક્રિયાન્દ્રાર કર્યા હતા.
-
( ~પ્રક૦ ૪૦, પૃ॰ ૪૯, ૫૧) મત્રી ગલરાજ મહેતે—તે અમદાવાદના વતની હતા. દિશાવાલ જ્ઞાતિના મંત્રી દોશી વણાઈગના પુત્ર હતા. તેને મગૂ નામે ન હતી અને વીરદાસ નામે પુત્ર હતા, જે મંત્રી બન્યા હતા.
મંત્રી : ગલરાજ અમદાવાદના ૧૧ મા ખાદશાહ મહમ્મદ ( ચેાથેા ) સ′૦ ૧૫૯૪ થી ૧૬૧૦ના માનીતા મંત્રી હતા. બાદશાહે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org