SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ : સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [ ૪૭ ૦ તપાગચ્છના પ૭મા ભટ્ટા॰ આ॰ વિજયદાનસૂરિના પર, તારન—શાખાના આદ્ય આ॰ ભટ્ટા॰ વિજયરાજસૂરિના શિષ્ય ૫૦ દેવવિજયગણીની શિષ્યા સાધ્વી સહજશ્રીજી માટે નુતાહિપુરી ( માળવા )માં સં૦ ૧૬૨ના આ૦ ૧૦ ૧૨ ને ગુરુવારે ‘રાયપસેણી સુત્ત ' લખાવ્યુ. ૦ તપાગચ્છના ૬૦મા આ વિજયદેવસૂરિના મહા લાવણ્યવિજય ગણીના શિષ્ય નિવિય ગણીએ સં૦ ૧૭૨૭ના દ્વિ વૈ॰ ૧૦ ૨ ને ભેામવારે સિરેાહીમાં ‘નવસ્મરણ”ના ટળેા લખાવ્યા. (શ્રી પ્રશસ્તિસગ્રહ ભા॰ ૨, પ્ર૦ નં. ૮૯૬) ૦ ૫૦ ભેાવિમલ ગણીના શિષ્ય ૫૦ મેવિમલગણીએ સ૦ ૧૭૯૬ના ૧૦ સુ૦ ૫ ને બુધવારે સુરતમાં શાગરીજી લક્ષ્મીશ્રીજીને ભણવા માટે ‘દંડક પ્રકરણ”ના ટખા લખ્યા. ( – શ્રી સૂÖપુરના સુવર્ણયુગ-પ્રસ્તાવના પૃ૦ ૮૨) પૂ. આ. શ્રી વિજ્યજ્ઞાનસૂરીશ્વર મ૦ ના સમયના પ્રભાવક જૈના, જૈનધમ પ્રેમીઆ • ખાદશાહ અહાદુરશાહ - તે ગુજરાતના છેલ્લા ખાદશાહ હતા. સ’૦ ૧૫૮૨ થી સ૦ ૧૫૯૩ (ઈ.સ. ૧૫૨૬ થી ૧૫૩૭). તે આદ્ય ઉપકેશની દ્વિવ‘નિકશાખાના ભટ્ટા॰ શ્રી દેવગુપ્તસૂરિ તથા તપાગચ્છની તપારત્નશાખાના આદ્ય ભટ્ટા॰ શ્રી વિજયરાજસૂરિના ભક્ત હતા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧) ૦ દોશી કર્માશાહ—તેમણે સં૦ ૧૫૮૭ના ચૈ૦ ૧૦ ૬ના રાજ શત્રુંજયતીના ૧૬ મા મોટા ઉદ્ધાર કરાવ્યા. (પ્રક૦ ૩૫, પૃ૦ ૨૦૪, પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧૨૩) ૦ શેઠ ભેરાદાનજી રામજી -તે અલવરના માંડિવયેા વ્યાપારી હતા. આ વિજયહીરસૂરિના શ્રાવક હતા. તેણે મારવાડ, ―― ૧. ભટ્ટા૦ વિજયદાનસૂરિનાં બહેને સં. ૧૯૫૧માં દીક્ષા લાધી હતી, જેમનું નામ પણ સાધ્વી સહજશ્રી હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy