________________
૪૬ ]
જૈન પર’પરાનેા ઇતિહાસ
[ પ્રકરણ
-
(૩) આ૦ કક્કસૂરિ – ઉપકેશગચ્છની કારટ શાખામાં તેમ જ દ્વિવ દનિક શાખામાં આ નામના ઘણા આચાર્યો થયા હતા.
(પ્રક૦ ૧, પૃ૦ ૩૬, ૩૭)
તેમાંના છેલ્લા ભટ્ટા॰ દેવગુપ્તસૂરિ અને ભટ્ટા॰ કક્કસૂરિ વિક્રમની સેાળમી સદીમાં થયા હતા, જે વિદ્વાનૢ વિજ્ઞાનમાં, કળામાં સમ અને યંત્ર–કલામાં નિષ્ણાત તથા બાદશાહેાને પણ માનીતા હતા. ભટ્ટા॰ કક્કસૂરિનું ખીજું નામ ભટ્ટા રાજવલ્લભસૂરિ તથા ભટ્ટા॰ રાજવિજયસૂરિ પણ મળે છે.
( પ્રક॰ ૧, ૦૩૭, પ્રક૦ ૫૭ તપાગચ્છરન શાખા)
સાધ્વીસ ધ ——
આ સમયે અને તે પછીના કાળની ગ્રંથપ્રશસ્તિઓ-પુષ્પિકાએમાં સાધ્વીઓનાં ઘણાં નામેા મળે છે. તે આ પ્રમાણે—
૦ સં૦ ૧૬૧ના વૈજુ૦૧૩ના રાજ હંસાતપુરમાં ૫૦ અમરવજયગણીએ પૂર્વ આ॰ શ્રી. વિજયઋદ્ધિગણીની શિષ્યાને ભણવા માટે ‘વાગ્ભટાલ કાર’ પરિ૦ ૪ લખાવ્યા.
( – શ્રી. પ્રશસ્તિસંગ્રહ, ભા॰ ૨, પ્ર૦ ન-૪૩૫ )
૦ અચલગચ્છના ૫૭ મા ભટ્ટા॰ ધ મૂતિના મહે।૦ પુણ્યલક્ષ્મીગણીના શિષ્ય ઉપા॰ ભાનુગિણીની શિષ્યા સાધ્વી શ્રી. ચંદ્રલક્ષ્મીની શિષ્યા સાધ્વી પ્રતાપશ્રીએ ધારીને ભણાવવા માટે ‘જ્ઞાનપંચમીકથા’ લખાવી.
( -શ્રી. પ્રસ્તિસંગ્રહ, ભા-૨, પૃ॰ ન. ૪૩૭)
• આગમિક ગચ્છની લઘુશાખાના આ ધરત્નસૂરિના શિષ્ય પં॰ જયસુંદરગણીએ પ્રતિની સાધ્વી હેમશ્રીની શિષ્યા સાધ્વી હિમાશ્રી માટે સં૦ ૧૬૪ના આસા સુદિ ૩ ને રાજ ગ્રંથ લખાવ્યા.
Jain Education International
( શ્રી પ્રશસ્તિસ ંગ્રડ ભા. ૨, પૃ॰ ન. ૪૨૩, ૬૩૩, પ્ર૦ ૪૦, પૃ ૫૪૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org