SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન ] ભકારક વિજયદાનસૂરિ [ ૪૫ दश्रु-रक्त - पित्ता - पीमार - पाण्डुरोगवह्निना दीपनवह्नि - दाघ श्वत - पित्त - सर्पविष - कन्दविष - वृश्चिक विषप्रतीकारनामा રામ: સમુદરાઃ | (– સમુદ્દેશ ૧૦, પૃ૦ ૧૯૬) આમાં આ૦ શ્રીકંઠનું નામ મળે છે. તેમને ઉમારવાતિ વાચકના શિષ્ય અને સમકાલીન બતાવ્યા છે એ વિચારણીય છે. કેમકે વાવ ઉમાસ્વાતિના શિષ્ય બાબત તેમ જ શ્રી. કંઠસૂરિ બાબત આ ગ્રંથ સિવાયનો બીજે કઈ વ્યવસ્થિત આધાર મળતો નથી. આમાં જે સમુદેશ શબ્દ વપરાયે છે તે જૈન પરિભાષાનો શબ્દ છે અને ભ૦ કષભદેવ તથા ભ૦ મહાવીરસ્વામીને વંદન કર્યું છે. તે ગ્રંથકાર ન હોવાનું પુરવાર કરે છે. સૂર્યને નમસ્કાર કરવાનું બતાવ્યું છે તે વ્યવહારસમેત વરતુ છે. ઉમાસ્વાતિને વાચક બતાવ્યા છે તેથી ગ્રંથકાર વેતાંબર હોવાનો સંભવ છે. પ્રકાશકે આ ગ્રંથની ઉપલબ્ધ પ્રતિને જૂની અને અશુદ્ધ બતાવી છે, તે સંભવ છે કે જૈન યતિઓના હાથે લખાતી પડિમાત્રા કે મરોડદાર લિપિમાં તે લખાઈ હોય. આવી લિપિમાં 8, 9 અને થી ને ઓળખવામાં ઘણું મુશ્કેલી પડે છે. અમને તો એમ લાગે છે કે આ ગ્રંથકારનું મૂળ નામ (૧) શ્રી. કંઠસૂરિ, (૨) શ્રી. કૃષ્ણસૂરિ, અથવા (૩) શ્રી. કક્કસૂરિ હાય. આ વિષયના ગ્રંથ માટે ભાગે વિકમની તેરમી સદી પછી બન્યા છે તે આ ગ્રંથકાર પણ વિકમની બારમી – તેરમી સદી પછી થયા હોય અને જે તે વાત સાચી હોય તો – (૧) શ્રી. કંઠસૂરિ – છેલ્લી સદીઓમાં આ નામના હોવાને આ રીતે ઉલ્લેખ મળતો નથી. (૨) આ. કૃષ્ણસૂરિકૃષ્ણર્ષિગચ્છ વગેરેમાં આ નામના ઘણા આચાર્યો થયા છે. ( – પ્રક. ૩૨, પૃ. પર૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy