________________
૩૮] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ પિતાની “ગ્રંથપોથી” લેવા આ હીરવિજયસૂરિને કષ્ટમાં નાખ્યા હતા. તે પછી તેમણે માફી માગી આ૦ હીર
વિજયસૂરિની આજ્ઞામાં આવી ભળ્યા હતા. ઊંઝાના વૃદ્ધો કહે છે કે –
આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯માં ફતેપુરસિકીમાં બાદશાહ અકબરને મળ્યા હતા, ત્યારે ઋષિ જગમાલજી હારીજ થઈ તેમની સાથે જોડાઈને ફત્તેપુરનિકી ગયા હતા. તેઓ ચમત્કારી હતા. તેમની ગાદી ઉંઝા અને હારીજમાં હતી.”
૫૯ પં, તેજમાલજી – તેઓ ઉપા. શ્રીકરણના શિષ્ય હતા. તેમણે “જિનપ્રતિમા – પાઠ ગર્ભિત ભવ પાર્શ્વનાથ સ્તવન” રચ્યું છે.
(– પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણું પૃ૧૫૧) નોંધ – તપાગચ્છની કુશળશાખા માટે જુઓ જન પરંપરાને ઇતિહાસ ભા. ૩ પ્રક૫૫, મહા. હાર્ષિગણીની ૧ થી પરંપરા (પૃ. ૭૭૦ થી ૮૦૮) (૩) પ૭ આ. વિજયદાનસૂરિ. ૫૮ શ્રી. વાસણ – તેમણે સં. ૧૭૯૭માં “આણંદવિમલસૂરિ રાસ” રચ્યો છે.
પં. શુભવર્ધનગણી, પં. ઉદયવર્ધનગણું તેઓ તપાગચ્છના (૫૧) આ૦ જયચંદ્રસૂરિ, (૫૨) પં. જિનહર્ષગણ (૫૩) પં. સાધુવિજયગણ શિષ્ય (૫૪) પં. શુભવર્ધનગણ, (૫૫) પં. ઉદયવર્ધનગણી થયા. (– જૈન પરંપરાને ઇતિ. પ્રક. ૫૮, પ૯ તપાગચ્છ - નગવર્ધન શાખા)
૫૪ ૫૦ શુભવર્ધનગણ – તેમનું બીજું નામ શુભ વિજયગણી પણ મળે છે. તેઓ મહ૦ ગજસાગરગણુના વિદ્યાશિષ્ય પં. ભાવવર્ધનગણું (ભાવ હર્ષગણું)ના વિદ્યાશિષ્ય હતા.
તેઓ સં. ૧૬૦૪ના જેઠ સુદિ ૮ ના રોજ ભવ્ય વિજયદાનસૂરિના શાસનકાળ સુધી વિદ્યમાન હતા.
તેમણે સં૧૫૫રમાં પપમા ભટ્ટાહેમવિમલસૂરિના રાજ્યમાં ઋષિમંડલવૃત્તિ” અને “દશશ્રાવક ચરિત્ર” રચાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org