SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] જૈન પરંપરાના ઇતિહાસ “ એક ઊઠતી આળસ મરડે, ખીજ ઊંઘે બેઠી, નદીઓ માંથી કાઈ નિસરતી, જઈ દરિયામાં પેઠી. ” આજ૦૧૦ [ પ્રકરણ (– માન એકાદશી સજ્ઝાય, કડી ૧૨) - ૬૫ મહા૦ ઉદયરત્નગણી ૬૬ ઉપા૦ ઉત્તમરત્નગણી. ૬૭ ઉપા૦ જિનરત્નગણી, ૬૮ ઉપા॰ ક્ષમારત્નગણી. ૬૯ ઉપા૦ રાજરત્નગણી – સ૦ ૧૬૯૩માં થયા. તપાગચ્છના ૫૩મા ભટ્ટા॰ લક્ષ્મીસાગરસૂરિની વાચક પરંપરામાં મહા ચંદ્રરત્નગણી ( સ′૦ ૧૬૯૩ )ના વિદ્યા શિષ્ય ૬૧મા ઉપા૦ રાજરત્નગણી થયા હતા. Jain Education International (પ્રક૦૫૩, પૃ૦ ૫૪૩) તેમણે ‘નવ તિથિએ અને સાતવારની સજ્ઝાય ’ રચી છે. ૭૦ ઉપા॰ અનેાષચંદ્રગણી ૭૧ ઉપા॰ તેજરત્નગણી ૭૨ ઉપા॰ ગુણરત્નગણી – તેઓ શાંત, મળતાવડા, ખુશમિજાજ વૈદ્યકમાં નિષ્ણાત, પરગજુ અને જૈનધર્મીમાં અત્યંત રાગી હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવતા હતા. તેમનુ ખાળેલામાં સ્વગમન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy