________________
૨૬ ]
જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ ઘોઘાના સંઘે સં. ૧૭૮૧ના કા. સુ. ૧૩ના દિવસે શેઠ મીઠા સુંદરજીની શેઠાઈમાં ઘોઘાના ભગવ પાર્શ્વનાથના જિનપ્રાસાદના ભયરામાં ભગ0 સુમતિનાથની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(પ્રક૭ ૩૮ પૃ૦ ૪૧૪) અને બીજી જિનપ્રતિમાઓને ભોંયરું સુધરાવી, તેની દીવાલમાં બે ગોખ કરાવી, તેમાં “ભૈયરામાં દાખલ” કરી પધરાવી હતી. - જીર્ણોધ્ધાર ઘંઘાના સંઘે કર્યો. આથી સં. ૨૦૧૭ના રોજ તે પ્રતિમાઓ નીકળી છે
( ક૫૦, પૃ૧૨ ) (૬૦) મહ. દેવવિજય ગણિવર શિષ્ય (૬૧) ખીમાવિજય ગણી, (૬૨) પં. તેજ વિજયગણું શિષ્ય (૬૩)૫. સૂરવિજ્યગણી, (૬૪) પં. સુખ વિજયગણ, શિષ્ય (૬૫) પં. સદાનંદ વિજયગણી, (૬૬) પં. રૂપ વિજ્યગણ, (૬૭) પં. પદ્મવિજયગણી. તેઓ સં. ૧૮૬૯માં વિદ્યમાન હતા.
તેમના શિષ્ય (૬૮) ગુલાલ વિજયગણ –તેમણે પિતાના ચિરંજીવી મુનિ ભાગ્યવિજયને ભણવા માટે શાકે ૧૭૩૫ (વિ. સં. ૧૮૬૯) ના જેઠ સુદ ૧૫ ને રવિવારે સૂર્યપુર (સુરત)માં “નૈષધ કાવ્ય લખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org