________________
ચેથી તપાઉન શાખા – પરંપરા
૬૦ ભટ્ટા. હીરરત્નસૂરિ ૬૧ ઉપાટ લબ્ધિરનગણિ ૬૨ ઉપા, મેઘર નગણી ૬૩ ઉપાય શિવરત્નગણી – તેઓ ૬૨મા ભટ્ટા. દાનરત્નસૂરિના
ઉપાધ્યાય હતા. ૬૪ મહોઇ સિદ્ધિરત્નગણીવર – તેઓ પણ ભટ્ટા. દાનરત્નસૂરિના
ઉપાધ્યાય હતા. ૬૫ ઉપાટ હર્ષરત્નગર્ણ – મહોત્ર ઉદયરત્નગણું
આ બંને મૂળે ખેડાના વતની હતા.
શેઠ વર્ધમાન તથા તેની ભાર્યા માનબાઈના પુત્ર હતા. તેમનાં નામ ક્રમશઃ (૧) હરખચંદ, (૨) ઉત્તમચંદ
૬૪મા પં જ્ઞાનરનગણીએ હરખચંદને દીક્ષા આપી પોતાના શિષ્ય ૬૫માં પં. ન્યાયરત્નગણીના શિષ્ય મુનિ હષરત્ન બનાવ્યા.
(પદાવલી બીજી, પ્રક૦પ૭ પૃ૦) મહેક સિદ્ધિરત્નગણીવરે ઉત્તમચંદને દીક્ષા આપી મહેર સિદ્ધિરનગણુંવરના શિષ્ય મુનિ ઉદયરત્ન બનાવ્યા. મહિ૦ સિદ્ધિરને તેમને ભણાવ્યા. આથી તે તેમની પાટે મહોપાધ્યાય ઉદયરત્ન ગણું બન્યા.
(- પટ્ટાવલી પાંચમી) ઉપાટ હર્ષરત્ન મેટા ત્યાગી, તપસ્વી, શુદ્ધ સંયમી તેમ જ ગીતાર્થ હતા. આથી ભટ્ટા. દયારત્નસૂરિએ મહા સિદ્ધિરનગણીના સ્વર્ગગમન પછી તેમને ઉપાધ્યાય બનાવ્યા હતા.
તેમનાં સાધુપણાનાં (૧) પં. હર્ષરત્નગણી અને (૨ ) હંસરત્ન ગણું એમ બે નામે મળે છે. ગ્રંથો
પં. હર્ષરનગણીવર વિદ્વાન તથા મોટા ગ્રંથકાર હતા. તેમણે બનાવેલા ગ્રંથાની નોંધ આ પ્રમાણે મળે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org