________________
સત્તાવન !
ભટ્ટારક શ્રીવિજયદાનસૂરિ श्रीवाचकाग्रेसर धर्म सागर क्रमाब्ज मृ ङ्ग : बुधपअसागरें : एतत् चरित्र स्वघिया सुशोधित वर्य स्व वाच्य भवतु श्रियां
વન | ”
(૨) પદ્મચરિત્ર. ર૨૦૦ (૩) પાંડવચરિત્ર. શ્લોટ ૫૦૦, વિ. સં. ૧૬૦૦ (૪) વીશલનગરમંડન ભ૦ આદિનાથનું સંસ્કૃત સ્તોત્ર શ્લેટ ૩૦.
પં. દેવવિજ્ય ગણિવર – વિકમની ૧૭–૧૮મી સદીમાં પં. દેવવિજય ગણિવર નામના ઘણું વિદ્વાને થયા છે. તે આ પ્રમાણે – (૧) તપારાનશાખાના મહ૦ રામવિજયગણીના શિષ્ય સં.
૧૬૨૯સં. ૧૬૬૦ (૨) તપાગચ્છની પરંપરામાં અનુક્રમે–
(૫૭) ભટ્ટા, વિજયદાનસૂરિ, (૫૮) મહોવિમલહર્ષગણી (૫૯) મહ૦ મુનિ વિમલગણ, (૬૦) મહ૦ દેવવિજય ગણિવર (સં. ૧૬૨૦ થી ૧૯૯૧)
તેઓ સં. ૧૯૭૩માં શિરોહીમાં ૫૧ શિષ્યો સાથે લઈ નવા વિજયાનંદસૂરિગચ્છમાં દાખલ થયા અને...માં ભટ્ટા, વિજયતિલકસૂરિએ તેમને ઉપાધ્યાય બનાવ્યા. (– પ્રક. ૫૮, પૃ. ૩૧૪) (૩) ભટ્ટા, વિજયદેવસૂરિસંઘના (૬૩) ભ૦ વિજય રત્નસૂરિના આજ્ઞાધારી પં૦ નીતિવિજય ગણુના શિષ્ય પં. દેવવિજય ગણી થયા.
અસલમાં મુસલમાનેએ સં....માં પીરમબેટ ઉપર ગોહેલ મોખડાજીના રાજકાળ હલે કર્યો ત્યારે ત્યાંના જેનેએ બેટની જિનપ્રતિમાઓને સસુદ્રરસ્તે જ ઘેઘાબંદર પહોંચાડી દીધી હતી.
આ પ્રતિમા ઘોઘામાં ભગવ પાર્શ્વનાથના જિન પ્રાસાદમાં છૂટી બેસાટી રાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org