________________
જૈન પરપરાને ઇતિહાસ
બીજી તપારત્નશાખા પડિત પદાવલી
(૫૭) ભટ્ટા॰ વિજયદાનસૂરિ, (૫૮) ભટ્ટા૦ વિજયરાજસૂરિ, (૫૯) ભટ્ટા૦ વિજયરત્નસૂરિ, (૬૦) ભટ્ટા॰ હીરરત્નસૂરિ. (૬૧) ૫′૦ ધનરત્નગણી – તેમનાં બીજા નામેા ૫૦ વિશાલવિજય અને ૫૦ વિશાલરત્નગણી પણ મળે છે. સ૦ ૧૭૨ ૬.
૨૨]
(૬૨) ૫૦ તેજરનગણી – તે ભ॰ હીરરત્નસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા, અને ૫૦ ધનરત્નગણીના દીક્ષાશિષ્ય હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.
તેઓ સં. ૧૭૭૩ ના આ૦ ૧૦ ૮ ના દિવસે બારેજામાં અને સ૦ ૧૭૮૦માં ‘અમદાવાદ’માં વિરાજમાન હતા.
[ પ્રકરણુ
(૬૩) ૫′૦ દાવિજયગણી – તેઓ તપારનશાખાના ૬૩મા ભટ્ટારક દાનરત્નસૂરિ થયા. તેમનાં બે નામ મળે છે–
હતા.
6
(૧) ૫૦ દાર્તવજયગણ અને (૨) ૫૦ દાનરત્નગણી (ભટ્ટા દાનરત્નસૂરિ ) તેમના પન્યાસપઢના શિષ્યેામાં ૫૦ વૃદ્ધિવિજય અને મુનિદર્શીનવિજ્યનાં નામેા ઇતિહાસમાં મળે છે.
(૬૪) ૫૦જ્ઞાનરત્નગણી – તેઓ ભટ્ટા॰ દાનરત્નસૂરિના ઉપાધ્યાય
સુરતના સંઘવી પ્રેમચંદ પારેખે સ૦ ૧૭૭૦ના ચૈ॰ સુ૦ ૧૦ ના રાજ સુરતથી શત્રુંજય મહાતીના છરી પાળતા યાત્રાસંઘ કાઢયો હતા.
તેમાં તપાગચ્છની રત્નશાખાના ૫૦ દાનરત્નના ૫૦ જ્ઞાનરત્ન ગણિવર અને પં॰ (ઉપા॰ ) ઉયરત્નગણી વગેરે ૭ ઠાણાં સાથે હતાં. ( પ્રક॰ સુરતના સંધવીએ ) નોંધ – જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિના શિષ્ય (૫૯) મહા સામવિજય ગણિવરની પરપરાના ૬૨મા પ૦ લાલવિજય ગણી અને તેમના શિષ્ય ૬૩મા ૫૦ સૌભાગ્યવિજય ગણી થયા હતા.
Jain Education International
તેમણે સં૦ ૧૭૪૭ થી ૧૭૭ર સુધી ભારતના પૂર્વ અને ઉત્તર પ્રદેશના વિવિધ જૈન તીર્થોની યાત્રા કરી, સ૦ ૧૭૫૦માં આગરામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org