________________
[૨૩
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ બાદશાહ ઔરંગઝેબ પાસેથી નિરાબાધ વિહારનું ફરમાન મેળવ્યું હતું.
(પ્રક. ૪૪, પૃ. ૧૦૪, ૧૬૧ ફરમાન ૧૯ મું) તેમણે સં. ૧૭૫૦માં ભટ્ટાવિજયદેવસૂરિ સંઘના ભટ્ટા વિજયરત્નસૂરિના શાસનકાળમાં “તીર્થમાળા” બનાવી.
(ઈતિક પ્રક. ૫૮ મહેસેમવિજયગણીની પરંપરા) પં. જ્ઞાનરત્નગણવર આ તીર્થોની યાત્રામાં તેમની સાથે હતા.
( – પ્રક. ૫૯, પૃ. ૩૯) (૬૫) પં. ન્યાયરનગણ–તેઓ તપાગચ્છના વિજ્યદેવસૂરિ સંઘના દરમાં ભટ્ટાવિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તેમણે તેમની આજ્ઞાથી સં. ૧૭૨૩માં “સીવેરા (?)માં ચાતુર્માસ કર્યું અને પં. ચારિત્રરત્નગણ, પં. ચારિત્રશેખરગણ, પં૦ ન્યાયરનગણી તથા પં૦ ગજરાજ(રત્ન)ગણી વગેરેએ ભટ્ટાવિજયપ્રભસૂરિની આજ્ઞાથી સાંડેરાવ વગેરે જુદાં જુદાં ગામોમાં ચાતુર્માસ કર્યું હતું. તેમના શિષ્ય ઉપાટ હર્ષરત્નગણી થયા.
(જુઓ, પટ્ટાવલી થી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org