________________
સત્તાવન ] ભટ્ટાર વિજયદાનસૂરિ
[૯ (૪) સં. ૧૯૨૦ ના ચૈત્ર સુ. ૫ ને ગુરુવારે ગંધારના પરીખ
દેવા શ્રીમાલીના પુત્ર મુથા શ્રીમાલી તથા ગંધારના ગુર્જર શ્રીમાલી દોશી શ્રીકરણની ભાર્યા અમરી અને પુત્ર દોશી હંસરાજની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા. અમદાવાદના સં૦ કુંઅરજી શ્રીમાલીએ સં. ૧૬૧૫માં બનાવેલા જિનપ્રાસાદની સં. ૧૬૨૦માં પ્રતિષ્ઠા.( – પ્રકo
૪૫, પૃ. ૩૪૪ – ૩૪૫) (૬) સં. ૧૯૨૦ના વૈ૦ સુઇ ૫ ને ગુરુવારે ગંધારના સંઘવી
શા જાવડશાહ પોરવાડના પુત્ર સીપ (શ્રીપાલ) તેની ભાર્યા ગીસુના પુત્રો (૧) જીવંત, (૨) કાઉજી અને (૩) સંo
આઠ વગેરે પરિવારની ભ૦ પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા. (૭) સં. ૧૬૨૦ના અષાડ સુદિ ૨ ને રવિવારે ધારના
દોશી ગઈયાના પુત્ર દો. તેજપાલની ભાર્યા ભેટકીના પુત્ર દો. પંચાણ, દો. ભીમજી, દો. નાનજી અને દો. દેવરાજની
ભ૦ મહાવીર સ્વામીની દેરીની પ્રતિષ્ઠા. (૮) સં. ૧૬૨૦ના આ વદિ ૯ ને શનિવારે અમદાવાદના
દોશી રાજપાલ શ્રીમાલીની શત્રુંજયતીર્થમાં મોટી ટૂંકની ભમતીમાં છેલ્લી ભ૦ મુનિસુવ્રતસ્વામીની દેરીની પ્રતિષ્ઠા.
( શત્રુંજય તીર્થનું હરતલિખિત મોટું વર્ણન) સં. ૧૬૨૦ના કા. સુ. ૨ ના દિવસે ગંધારના શા) પાસવીર શ્રીમાલીના પુત્ર વર્ધમાન શ્રીમાલીના પુત્રો (૧) રામજી ગંધારીઓ, (૨) હંસરાજ અને (૩) મનજી વગેરેના શત્રુંજય તીર્થમાં ભંડારની ઓરડી પાસે બનાવેલ ભ૦ શાંતિનાથ ચતુર્મુખ જિનાલયની પ્રતિષ્ઠા. (–એપિગ્રાફિકા ઇંડિકા ભા. ૨ જે, પૃ૦ ૪૭ થી ૫૦; શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા૨, લેખ ન ૪ થી ૧૦; નગરશેઠ નગીનદાસ હેમાભાઈ અને શેઠ માયાભાઈ પ્રેમાભાઈની વિનંતીથી કઈ મુનિશ્રીએ તૈયાર કરેલ શત્રુંજયતીર્થનું હસ્તલિખિત મોટું વર્ણન કેમ; અરવિંદ બી.એ.ને “પ્રાગ્વાટુ ઈતિહાસ” ખંડ ૩, પૃ. ૨૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org