________________
[ પ્રકરણ
જેન પરંપરાને ઈતિહાસ સમજૂતી માટે ૧૨ બેલને પટ્ટક બનાવી તેને અમલ કરાવ્યો.
(૩) પં. સત્યવિજ્યગણીએ સં. ૧૭...માં સંવેગી સાધુ-સાધ્વી
એગ્ય પટ્ટકમાં લખ્યું છે કે – “આ૦ વિજયદાનસૂરિએ
સાત બોલને પટ્ટક બનાવ્યો હતો.” પ્રતિષ્ઠા –
આ અરસામાં મુસલમાનેએ ધર્મધતાથી ઘણાં હિંદુ તીર્થો, જૈન તીર્થો, હિંદુ દેવળો, જિનાલયો તથા શૈવવૈષ્ણવ પ્રતિમાઓ અને જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા હતાં.
આવિજયદાનસૂરિના ઉપદેશથી ઉપર્યુક્ત ક્ષતિને પહોંચી વળવા ઠેર ઠેર જન તીર્થો, જિનાલયેના જીર્ણોદ્ધાર થયા. નવાં જિનાલયો બન્યાં તેમ જ ઘણું જિનપ્રતિમાઓની અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા), ગાદી પ્રતિષ્ઠા વગેરે થયાં હતાં. - તેમણે હાડતી દેશ, ઢંઢાર પ્રદેશ, કચ્છ દેશ, માળવા દેશ, સૌરાષ્ટ્ર તથા લાટ (ગુજરાત) પ્રદેશના નગરમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. એ રીતે શત્રુંજય મહાતીર્થ, ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગંધાર બંદર વગેરે સ્થળે મેટા ઉત્સવ સાથે ઘણું જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી.
શ્રી શત્રુંજ્ય મહાતીર્થમાં મુક્તાઘાટ, યાત્રાસંઘ, ચાતુર્માસ તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ સં. ૧૫૮૭ના વિ૦ વ. ને રવિવારે ધન લગ્નમાં, શુદ્ધ નવાંશમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ચિત્તોડના દેશી કર્માશાહ એશવાલે કરાવી શત્રુંજય મહાતીર્થને સેળો મોટો ઉદ્ધાર કરાવ્યા. તપાગચ્છની વડી પાષાળના આ૦ વિજયધર્મસૂરિના શિષ્ય આ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ આનંદવિમલસૂરિ વિદ્યમાન હતા અને આ. વિજયદાનસૂરિ પણ તે તીર્થમાં હાજર હતા.
એ પછી આ. વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિએ સં. ૧૬૧૫ થી ૧૬૨૦ના ગાળામાં શત્રુંજય તીર્થમાં ઘણું જિનાલયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org