________________
પ્રકરણ અગણે તેરમું
૫૦ કીતિ વિજયગણી
“ન્દ્રિય : નીતિમાન વિજ્ઞચૈા વિનિતન્દ્રિય : 1 शिष्यसमूह युक्तोऽभूत् निर्ग्रन्थेो मुनिसत्तम: ॥
( – લક્ષ્મીવિજય, ‘ પ્રશ્નોત્તરપ્રદીપ પ્રશસ્તિ ' ક્ષેા. ૨ )
૫૦ કીતિ વિજયજીના ગૃહસ્થજીવન વિશેની ઉપયેાગી માહિતી મળતી નથી. તે પાલનપુરના વતની હતા. વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમનું નામ કપૂરચંદ હતુ. તેમણે ૪૫ વર્ષની ઉમરે દીક્ષા લીધી એટલી જ માહિતી મળે છે.
તે રૂપાળા, તેજસ્વી, ત્યાગી, યાની અને તપસ્વી પુરુષ હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની પાળનાં ઉપાશ્રયે જઈ ને રહ્યા હતા. તે સમયથી લુહારની પાળના ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિમાં આવ્યા.
સ’૦ ૧૮૮૦માં તેઓ અમદાવાદની લુહારની પાળના ઉપાશ્રયે ચામાસુ રહ્યા. ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરા હતા.
૧. મુનિ કસ્તૂરવિજયજી. ૨. મુનિ ઉદ્યોતવિજય, ૩. મુનિ લક્ષ્મીવિજય, ૪. મુનિ શાંતિ વિજય, ૫. મુનિ ચતુવિજય, ૬. મુનિ લાભવિજય, ૭. મણિવિજય દાદા ૮. મુનિ મેઘવિજય ૯. મુનિ મનાહરવજય, ૧૦. મુનિ મેાતીવિજય અને ૧૧. મુનિ વૃદ્ધિવિજય નામે હતા.
૫૦ મુનિ કીર્તિવિજયગણી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા. અને ત્યાંની જૈન પ્રજા ઉપર ઉપદેશથી માટેા ઉપકાર કર્યા હતા.
Jain Education International
૫૦ કીતિ વિજયને ૧૫ શિષ્યા હતા. તેમાંના કેટલાકનાં નામ આ પ્રકારે છે— ૧. તપસ્વી કસ્તૂર વિજયગણી ર. મુનિ ઉદ્યોતવિજય ગણી—તેમની પર પરામાં અનુક્રમે (૭૧) મુનિ અમરવિજય; (૭૨) મુનિ ગુમાનવિજય, (૭૩) મુનિ પ્રતાપવિજય (૭૪)......(૭૫ ) મુનિ બુદ્ધિવિજય.
For Private & Personal Use Only
www.jainelibrary.org