________________
અગણેતર] પં. કીર્તિવિજય ગણી
[૪૨૩ ૩. મુનિ જીવવિજ્ય – તેમણે ઘણું સ્તવને, સજ્જા અને પદો રચ્યાં છે, જે લોકપ્રિય બન્યાં છે.
૪. મુનિ માણેકવિજય – તેમણે “માતા મરુદેવીના નંદ” અને “શ્રી આદીશ્વર અંતરયામી વગેરે સ્તવન, સક્ઝાયા અને પદો રચ્યાં જે લોકપ્રિય બન્યાં છે.
પં. મણિવિજય દાદાના શિષ્ય મુનિ શુભવિજય, તેમના શિષ્ય પં. લક્ષમી વિજયગણુએ – સંસ્કૃતમાં ગદ્યમાં “અઠ્ઠાઈ વ્યાખ્યાન રચ્યું છે તે આજે મેટે ભાગે પર્યુષણના આગળના ત્રણ દિવસમાં વંચાય છે. તેમણે ભર ઋષભદેવ, ભ૦ શાંતિનાથ, ભ૦ નેમિનાથ, ભ૦ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરસ્વામીની સંસ્કૃતમાં સ્તુતિઓ બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org