________________
૪]
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
તીના માટે ઉદ્ધાર કરવા માટે વધુ ઉત્સાહિત કર્યાં. ઉપા॰ ઉદયધ ગણિ ચિત્તોડથી વિહાર કરી, મગશી પાર્શ્વનાથની યાત્રા કરી, માંડવગઢમાં સ’૦ ૧૫૮૩નું ચાતુર્માસ કરી, ગાધરા વગેરે પ્રદેશામાં થઈ ગુજરાતના ઉમરેઠ ગામ પધાર્યાં. તેમણે અહી ભટ્ટારક કક્કસૂરિને ક્રિયાદ્વાર કરી આત્મકલ્યાણ માટે ઉપદેશ આપ્યા. આથી ભટ્ટા કક્કસૂરિએ ઉપા॰ ઉયધર્માંર્ગાણના ઉપદેશથી સંવેગ પામી, ઉમરેઠની ગાદી છેાડી, ઉપા॰ ઉદયધર્માંર્ગાણુવરની ઉપસંપદા સ્વીકારી, ક્રિયાદ્વાર કરી, સંવેગીપણુ... અંગીકાર કર્યું.. ઉપાધ્યાયજીએ તેમને પેાતાના શિષ્ય બનાવી તેમનું નામ મુનિરાજવિજય રાખ્યું.
ગચ્છનાયકની પદવી –
-
ભટ્ટા॰ આણુ વિમલસૂરિએ સ. ૧૫૮૭માં શિરાહીમાં ઉપા ઉદયધર્મ ગણીને આચાય પદ આપ્યુ. સાથેસાથ શાસનદેવે ભટ્ટા॰ હેમવિમલસૂરિને આપેલા સંકેત મુજબ દ+આ+ન અક્ષરા જોડી તેની પાછળ વિજય શબ્દ જોડી આ૦ વિજયદાનસૂરિ નામ રાખી પેાતાની પાર્ટ તપાગચ્છના નાયક તરીકે સ્થાપન કર્યાં. તે આજથી ગચ્છનાયક આ૦ વિજયદાનસૂરિ બન્યા. ત્યાંથી વિહાર કરી તે શત્રુ જય તીર્થની યાત્રાએ પધાર્યાં અને સ. ૧૫૮૭ના ૧૦ ૧૦ ૬ના રાજ દોશી કર્માશાહે શત્રુંજય મહાતીર્થના સાળમા ઉદ્ધાર કર્યો, તેમાં
હાજર રહ્યા.
બે પટ્ટધરો –
-
(૧) ભટ્ટા॰ આણુવિમલસૂરિએ સ. ૧૫૯૧માં ગુજરાતપાટણના મણિયાતીપાડાના જૈન ઉપાશ્રયમાં ૫૦ રાજવિજયગણીને આચાર્ય પદ આપી, વિજયરાજસૂરિ નામ રાખી, પછમા ગચ્છનાયક આ॰ વિજયદાનસૂરિની પાટે ૫૮મા ગચ્છનાયક તરીકે સ્થાપિત કર્યાં.
(૨) આ૦ વિજયદાનસૂરિએ સ૦ ૧૫૯૬ના કાર્તિક વદિ ૨ ના રાજ પાટણમાં ગુરુદેવની વિદ્યમાનતામાં પાલનપુરના શા॰ હીરજી આશવાલને દીક્ષા આપી મુનિ હીર` નામ રાખી પેાતાના શિષ્ય
અનાવ્યા.
ભટ્ટા॰ આણુ વિમલસૂરિનું તે પછી સં૦ ૧૫૯૬ના ચૈત્ર સુદિ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org