________________
છાસઠમું] ૫૦ ઉત્તમવિજય ગણું
[૩૯૧ ૨. પં. ખુશાલવિજય, ૩. ઉપાય કલ્યાણચંદ્ર એમ શિષ્યો હતા. (૬૫) પં. ખુશાલવિજય ગણી – તેમને ભવ્ય વિજયદયાસૂરિ ઉપાધ્યાય બનાવ્યા હતા.
તેમની સં. ૧૮૭૫ના ફા. વ. ૩ ના રોજ શત્રુંજયતીર્થમાં જિનેન્દ્રટૂંકમાં પ્રતિષ્ઠિત કરેલી ચરણપાદુકા છે.
(–જે. સ. પ્ર. કo ૯૨) (૬૬) પં. ઉત્તમવિજય ગણી – તેમણે સં. ૧૮૮૦ની ફાઇ સુત્ર ૫ ના રોજ “પંચતીથીની પૂજા રચી છે, તથા સં. ૧૮૮૦ના શ્રા સુ૦ ૭ને બુધવારે બીજાપુરમાં શિષ્ય રત્નવિજ્ય માટે કઈ કૃતિ રચી છે.
(૬૬) મહ૦ ખુશાલવિજય ગણના ભ્રાતા ઉપાઠ કલ્યાણચંદ્ર ગણુના શિષ્ય પં. ધર્મચંદ્રગણીએ સં. ૧૮૯૬ના ભા૦ સુત્ર ના રેજ “નંદીશ્વર દ્વીપની પૂજા” રચી છે.
૩. (૬૩) મહા યશોવિજ્ય ગણી, (૬૪) પં. જિનવિજય ગણી સં૦ ૧લ્પર, (૬૫) મુનિ દર્શનવિજય.
૪. (૬૩) મહા યશેવિય ગણ, (૬૪) ૫૦ ગુણવિજય ગણી, (૬૫) પં. કેશરવિજ્ય ગણી (૬૬) પં. વિનીતવિજય ગણ (૬૭) પં. દેવવિજય ગણી, (૬૮) પંn કવિ ખુશાલવિજય ગણી, સં ૧૮૮૯.
( – પ્રક. ૫૮ ) ૫. (૬૩) મહા યશવિજય ગણ, (૬૪) ૫૦ ગુણવિજય ગણું, (૬૫) ઉપા. સુમતિવિજ્ય ગણી, (૬૬) પં. ઉત્તમવિજય ગણું – તેમણે સં. ૧૮૩૦માં “નવપદપૂજા” બનાવી.
સં. ૧૮૩૩ના મા સુઇ ૫ ને બુધવારે સૂરતમાં મહ૦ સુમતિવિજય ગણ, પં. વિનીતવિજય ગણી અને દેવવિજય ગણુની ચારણપાદુકાની પ્રતિષ્ઠા કરી.
સં. ૧૮૯૪ના કા. સુ. ૫ ને બુધવારે સુરતમાં સં. તારાચંદ શ્રીમાલીની પત્ની રતનબાઈના જ્ઞાનપંચમીના ઉજમણુમાં “૪૫ આગમની પૂજા” રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org