________________
૩૯૦] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ તપાગચ્છની વિજયાનંદસૂરિ શાખામાં ભટ્ટાવિજયલક્ષમીસૂરિ થયા.
તપાગચ્છમાં (૫૯) મહેક કલ્યાણવિજ્ય ગણ, (૬૩) મહત્વ યશવિજ્ય ગણીની પરંપરામાં સંવેગી પં. દેવવિજય ગણ, (૬૮) પં. ખુશાલવિજય ગણે થયા. તથા પં. રૂપરુચિ ગણુ થયા. તેમણે સં. ૧૮૩૫ના મ. સુ. પના રોજ સિરોહીમાં ‘સમેતશિખરરાસ ઢાળ : ૨૧, ગં૮૦૧ રચ્યો છે.
તપાગચ્છના (૫૯) મહાઇ કલ્યાણવિજય ગણી, (૬૦) ૫૦ શુભવિજય ગણી, (૬૧) પં. ભાવવિજય ગણું (૬૨) પં. સિદ્ધિવિજ્ય ગણી, (૬૩) પં૦ રૂપવિય ગણી, (૬૪) પં કૃષ્ણવિજ્યગણી, (૬૬) પં. રંગવિજય ગણી, (૬૭) પં. નેમવિજય ગણી થયા.
પં. નેમવિજ્ય ગણીએ સં. ૧૮૦૭ના ભાવ સુવ ૧૩ ને સેમવારે ૬ ડીજી પાર્શ્વનાથ સ્તવન (ઢાળ : ૧૫,) સં. ૧૮૧૧ના ફા૦ સુત્ર ૧૩ ને સેમવારે “સ્તંભન -સેરિસા – શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન” ( ઢાળઃ ૨૮, ગા. ૩૫૦) તથા સં. ૧૮૨૧ના વૈ૦ સુ૫ ને ગુરુવારે વીજાપુરમાં “ધર્મપરીક્ષા રાસ (ખંડ = ૯, ઢાળઃ ૧૧૦, ગ્રં ૫૦૦૫) રચ્યો હતે.
ખરતરગચ્છમાં મહ૦ ક્ષમાકલ્યાણ ગણી, ખરતરગચ્છીય મહોત્ર દેવચંદ્ર ગણી અંચલગચ્છીય ભ૦ ઉદયસાગરસૂરિ, તેમના સંવેગી શિષ્ય પં. ગવિમલ ગણ, પં. ઉત્તમવિજય ગણીના શિષ્ય પં. કુંઅર વિજયે સં. ૧૮૮રના મહા સુદિ પ ને રવિવારે પાલીમાં અધ્યાત્મસાર પ્રશ્નોત્તર” ગ્રંથ રચ્યો છે.
પં. ઉત્તમવિજય ગણી – એ સમયે આ નામના ઘણા વિદ્વાનો થયા તે આ પ્રમાણે જાણવા મળે છે.
૧. તપાગચ્છની સંવેગી શાખામાં (૬૫) પં. જિનવિજ્ય ગણી, (૬૬) પં. ઉત્તમવિજય ગણી, (૬૭) પં. પદ્મવિજય ગણી.
૨. તપાગચ્છની શ્રીપૂજ પરંપરામાં (૬૨) ભ૦ વિજ્યપ્રભસૂરિ શિષ્ય (૬૩) ઉ૦ શુભવિમલ ગણ (૬૪) પં. માણેકવિજય ગણી, તે ગીતમાવતાર જેવા મનાતા હતા તેમને ૧. પં. હેમવિજ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org