________________
છાસઠમું]
પં. ઉત્તમવિજય ગણું
[૩૮૯
૪ સં. ૧૭૮માં “વિચારસાર” તથા “જ્ઞાનમંજરીટીકા,” ૫ “અધ્યાત્મગીતા” ૬ “વિચારરત્નાકર,”
૭ સં. ૧૮૦૪માં પાલિતાણામાં “સ્નાત્ર પંચાશિકા,” “જિનસ્તવનવીશી” તેને “ટ,” “જિનસ્તવનવીશી,” “સહસફૂટ સ્તવન,” “સ્નાત્રપૂજા,” “વીરનિર્વાણ સ્તવન, સિદ્ધાચલનાં સ્તવને, પદો, સક્ઝાયો, પ્રભંજના સક્ઝાય, પાંચ પાંડવ સન્મા.
પ્રભાવક – એ સમયે તપાગચ્છના (૬૫) ભs વિજયદયાસૂરિના પટ્ટધર ભવ્ય વિજયધર્મસૂરિ (સં. ૧૮૬૩ થી ૧૮૪૧) થયા.
ભવિજયધર્મસૂરિએ સં. ૧૮૨૨ના જે. સુત્ર ૧૧ ને બુધવારે તારંગા તીર્થમાં કેટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી.
સં. ૧૮૨પના મહા સુદિ ૫ ના રોજ સમેતશિખર મહાતીર્થ તથા મધુવનમાં જિનપ્રતિમાઓ તથા જિનચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫ના વૈ૦ સુ૨ ના રોજ ડાઈ માં ગણધરપ્રતિમા અને ભવ્ય વિજયપ્રભસૂરિની ચરણપાદુકાવાળી ચૌમુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ભ૦ વિધર્મસૂરિ સં. ૧૮૨૫ તથા ૧૮૩ના પ્રતિમાલેખોમાં પોતાને વિજયદેવસૂરિગરછના બતાવે છે.
( –આ. બુદ્ધિસાગરસૂરિ, ધાપ્રલે.
સં૦ ભા. ૧, લેટ નં. ૧, ૧૧) નાડોલ ગેત્રના વિશા ઓશવાલ ભં, દીવાનજીના પુત્ર ભં ચેનસિંહજી, તેમના પુત્ર ભં, ઉદયકરણજી, તેમના પુત્ર ૧ ભં ગોરધનદાસ, ૨ ભ૦ રતનસિંહ.
ભંડારી રતનસિંહ – સં. ૧૭૮૯ થી ૧૭૯૩ સુધી જોધપુરના રાઠે રાજા વતી તે ગુજરાતને સૂબે હતો. મહામંત્રી હતો. તેણે ગુજરાતમાં અમારિ પ્રવર્તાવી. તેણે શત્રુંજયની વિમલવસહીમાં છેડે સ. ૧૭૯૧ના વૈ૦ સુ૦ ના રોજ રવિ પુષ્ય નક્ષત્રમાં ભ૦ વિજયદયાસૂરિના હાથે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org