________________
૩૯૨ ]
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણુ
સ’૦ ૧૮૪૧ થી ૧૮૮૪ સુધીમાં ‘ શ્રાદ્ધવિધિની વૃત્તિના માલાવખાધ’ રમ્યા છે.
છૂટક ભટ્ટારકા –
વિજયગચ્છના ભ॰ સુમતિસાગરની પાટે ૧. ભટ્ટા॰ ઉયસાગર અને ૨. ભ૦ વિનયસાગરસૂરિ એમ બે ભટ્ટારકા થયા.
આ ખ'નેની ભટ્ટારક પરરંપરા વ્યવસ્થિત રીતે મળતી નથી, તેથી અમે અહીં વિજયગચ્છના ભટ્ટારકાનાં જે છૂટાંછવાયાં નામ મળે છે તે નામેાનાં એક પછી એક સાલવારી ક્રમે આપીએ છીએ.
(૧૫) ભ૦ મહાનંદસાગરસૂરિ – તેઓ ભટ્ટા॰ જ્ઞાનસાગરસૂરિની પાટે થયા. તેના ઉલ્લેખ મળતા નથી, છતાં સાલવારી જોતાં તેમના પટ્ટક ૧૫ મેા લાગે છે. તેમણે ચંદન ગામમાં મહાવીરજી તીર્થની સ્થાપના કરી હતી.
ચંદનગામ મહાવીરજી તી –
વિક્રમની ૧૯મી સદીના પ્રારંભમાં જોધરાજ પલ્લીવાલ નામે થયા. તેને વિસ′૦ ૧૭૯૦ના કા૦ સુ॰ પના રાજ તા. ૧૪–૧૧– ૧૭૩૩ ને સેામવારે કન્યા લગ્નમાં જન્મ થયા હતા.
કન્યા લગ્નમાં, મંગળ તુલામાં, રવિ-બુધ અને ગુરુ વૃશ્ચિકમાં, શુક્ર અને રાહુ ધનમાં, ચંદ્ર મેષમાં, અને શનિ વૃષભમાં હતા. ત્યારે તે હરસાણા નગરમાં રહેતા હતા. તેની જ્ઞાતિ પલ્લીવાલ અને ગેાત્ર ડિગયા હતું. તે ત્યાંના ચેાધરી હતા અને ડિગનગરના ભરતપુરમાં મહારાજા કેશરીસિંહના દીવાન હતા.
જયપુર રાજ્યના ચંદન ગામ પાસેના ટીબા ઉપર એક ચમાર (મેાચી )ની ગાયનું દૂધ ઝરી જતું હતું. આથી ચમારે આશ્ચય પામી તે જમીન ખેાદી તા તેમાંથી ભ॰ મહાવીરસ્વામીની ભવ્ય પ્રતિમા નીકળી આવી. આ ઘટના સાંભળી અનેક યાત્રિકા ત્યાં દર્શનાથે આવ્યા.
ભરતપુર રાજાના દીવાન જોધરાજ પલ્લીવાલ હતા, જે હરસાણાના વતની હતા. રાજાએ તેના કેાઈ માટા ગુના થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org