________________
જૈન પર‘પરાના ઇતિહાસ
[ પ્રકરણ
તેમણે સં. ૧૭૭૭ માં પાટણમાં ક્રિયાદ્ઘાર કરી સંવેગી મુનિપદ સ્વીકાર્યું. સ’૧૮૧૧માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ્ય અને સ’- ૧૮૧૧ ના ભા ૧૦. અમાવાસ્યાએ ૬૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્વરથ થયા. તેમની ગુરુપર′પરા આ પ્રકારે મળે છે
૩૮૬
ખતરગચ્છના ભટ્ટા॰ જિનચંદ્રસૂરિ, ઉપા॰ પુણ્યપ્રધાન સુમતિસાગર ગણી, ઉપા॰ રાજસાગર ગણી, ઉપા॰ જ્ઞાનધર્મ ગણી, ઉપા દીપચ’દ્રગણી અને ઉપા॰ દેવચંદ્રગણી
તેમણે મુલતાન, બિકાનેર, મરાટ, પાટણ, અમદાવાદ, પાલિતાણા, રાણાવાવ, સુરત, લીંબડી, ધ્રાંગધ્રા, અમદાવાદ વગેરે સ્થળે ચાતુમાસ કર્યા હતા અને એ પ્રદેશમાં વિહાર કર્યા હતા.
તેમણે બિલાડાનગરમાં એકાંતમાં બેસી સરસ્વતીદેવીની આરાધના કરી હતી. તેમણે જૈન વિધિપાઠ, સંસ્કૃત વ્યાકરણ, પંચકાવ્ય, કાશ, ચંપૂ-નાટક, દર્શન, જ્યાતિષ, સ્વરાદયગ્રંથિ, તત્ત્વાર્થ સૂત્ર તથા જિનાગમાના અભ્યાસ કર્યાં હતા. તેઓ દ્રવ્યાનુયાગના સમ વ્યાખ્યાતા હતા. તે મરાટથી પાટણ આવ્યા ત્યારે ભટ્ટા જ્ઞાનવિમલસૂરિના પરિચયમાં આવ્યા. ને વચ્ચે અરસપરસ ખૂમ પ્રેમસ બધ ખધાયે.
તેમણે પાટણમાં શાહની પાળમાં ચૌમુખજીની વાડી પાસેના જિનાલયમાં આ જ્ઞાનવિમલસૂરિ તથા પાટણના નગરશેઠ જેતસીના પુત્ર શેઠ તેજસીને સહસ્રકૂટના ૧૦૨૪ તીર્થંકરોનાં નામ સંભળાવ્યાં. શેઠ તેજસીએ મહેા॰ દેવચંદ્રગણીના ઉપદેશથી પાટણમાં પેાતાના દેરાસરમાં સહસ્રકૂટનુ પિત્તળનું ત્રિગડું બનાવી તેની સં૦ ૧૭૭૪ ના જે॰ સુ॰ ૮ ને સામવારે પૂનમિયાગચ્છના ભટ્ટારક ભાવપ્રભસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
( - પ્રક॰ ૪, પૃ૦ ૫૦૪) આજે જૈન મંદિરોમાં સાધારણ રીતે ત્રણ સહસ્રચ્છુટા પ્રસિદ્ધ છે. રતન સહ ભડાની (સ’૦ ૬૭૮૯ થી ૧૭૯૩ સુધી ) અમદાવાદમાં નાયબ સુબા હતા તે પ૦ ચંદ્રગણીના ઉપદેશથી વિશેષ ધર્મ પ્રેમી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org