SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પાંસઠમું] ૫૦ જિનવિજય ગણી [૩૮ પં. જિનવિજ્યગણુ મહાસમર્થ જ્ઞાની પુરુષ હતા. તેમણે પોતાના સાહિત્યમાં પ્રાચીન તિર્ધરોની સંસ્કૃત વાણીને ગુજરાતી કવિતામાં ઝીલી છે. દા. ત. કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ વીતરાગસ્તોત્રમાં આ શ્લોકો મૂક્યો છે. " सुषमाते। दुःषमायां कृपा फलवती तत्र । मेरुतो मरुभूमौ हि श्लाध्या कलातरु स्थितिः ॥" આના સ્થાને પં. જિનવિજયગણ આ રીતે રજૂઆત કરે છે.– ઉત્તમ આચારજ મુનિ, શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિમાં મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વીર જિર્ણોદ. ૧ મારે તે સુષમાથી દુઃષમાં, અવસર પુણ્યનિધાન; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્ય સિદ્ધિ નિધાન જી. વીર જિણંદ૦૨ (- દિવાળી સ્તવન) તેમનું ભ૦ અરનાથનું “મેં તે આણાં વહેચ્યાંજી” સ્તવન અને પર્યુષણ પર્વ સ્તુતિ” વગેરે રચનાઓ બહુ લોકપ્રિય છે. તેમની પરંપરા આ પ્રકારે છે. ૬૪. ૫૦ ખીમાવિજયજીગણી ૬૫, પંચ પદ્ધવિજ્યગણી, પં. રત્નવિજય વગેરેએ જુદી જુદી સ્તવન ચેવશી રચી છે. આ સમયે પં. સુરચંદ્રગણુના શિષ્ય પં. હેમચંદ્રગણીએ ક્રિયાદ્ધાર કરી સંવેગીમાગ સ્વીકાર્યો હતો. આશરે સં. ૧૮૧૦માં ભ૦ વિજ્યાનંદસૂરિ શાખાની ઐતિહાસિક “વીરવંશાવલી” રચાઈ છે. તાર-ટપાલ – લોર્ડ ડેલહીસી (ઈ. સ. ૧૮૪૮ થી ૧૮૫૬ સુધી) ભારતને વૈયસરોય હતા ત્યારે ભારતમાં નહેરો અને પુલમાં સુધારા થયા હતા. તેમ તાર-ટપાલ-શિક્ષણખાતું વગેરે શરૂ થયાં હતાં. ( – પ્રક. ૪૮, પૃ. ૧૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy